For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કઇ બિમારીમાં કયું ફળ ખાશો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજકાલ લોકોને તમામ પ્રકારના રોગોએ ઘેરી લીધા છે. જેને જેટલી વધુ બિમારી એટલા જ વધુ પૈસા ડૉક્ટરની પાસે પાણીની માફક વહાવવામાં તુલ્યો છે. આ તો આપણે બધા જાણીએ છીએ કે ફળ અને શાકભાજીઓ કેટલા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે. તેને નિયમિત રૂપે ડાયટમાં સામેલ કરીને સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાં સુધી કે ફળોના નિયમિત સેવનથી તમે હજાર પ્રકારની બિમારીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

ઉદાહરણ તરીકે જો તમને એનીમિયાની બિમારી છે તો તમારા માટે દાડમ કે પછી દ્રાક્ષનું ફળ ખૂબ જ ફાયદાકારક રહેશે. ફળ ખાવા કોઇ ખરાબ વાત નથી!

આપણે બધા ફળ એટલા માટે ખાઇ શકતા નથી કારણ કે આપણને લાગે છે બજારમાં મળનાર ફળ આજકાલ મોંઘા મળી રહ્યાં છે, પરંતુ મિત્રો આ બધુ એક બહાનું છે. જો તમે ફળ ખરીદીને ખાશો નહી અને પૈસા બચાવશો તો તમારે બીજી તરફ તમારી બિમારીની સારવાર માટે ડૉક્ટરની ફીસ પર મોટા ખર્ચ કરવા પડી શકે છે. એટલા માટે રોગના અનુસાર ફળોનું સેવન કરો અને સ્વસ્થ્ય રહો.

હાઇ બ્લડ પ્રેશર

હાઇ બ્લડ પ્રેશર

દ્રાક્ષ, ટામેટા, તડબૂચ, સંતરા, કેળા, નાશપતી, કોબીજ, કાકડી, લીંબૂ

લોહીની ઉણપ

લોહીની ઉણપ

દાડમ, ટામેટા, સંતરા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, બીટ, ગાજર, અંજીર, જરદારું

ઉચ્ચ કોલેસ્ટરોલ

ઉચ્ચ કોલેસ્ટરોલ

કેરી, અખરોટ, જાંબૂ, સંતરા

હદયના રોગ

હદયના રોગ

સફરજન, અખરોટ, કેળા, પાઇનેપલ, તડબૂચ, નાશપતી

લિવરનો વિકાર

લિવરનો વિકાર

પપૈયું, લીંબૂ, દ્રાક્ષ, ટામેટા, કાકડી

ડાયાબિટીસ

ડાયાબિટીસ

ટમાટર, તડબૂચ, નાશપતી, જામફળ, ખાટાફળ

ખાંસી

ખાંસી

દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાશપતી, પાઇનેપલ, લીંબૂ, સંતરા

અપચો

અપચો

પપૈયું, દ્રાક્ષ, ગાજર, બીટ, લીંબૂ, સંતરા, પાઇનેપલ, પાલક

હરસ

હરસ

કેળા, દ્રાક્ષ, સંતરા, પપૈયું, પાઇનેપલ

દાંતની તકલીફ

દાંતની તકલીફ

દ્રાક્ષ, સ્ટ્રોબેરી

કમર દર્દ

કમર દર્દ

તડબૂચ, નાશપતી

મેદસ્વીપણું

મેદસ્વીપણું

લીંબૂ, સંતરા, દ્રાક્ષ, પાઇનેપલ, પપૈયું, બીટ, કોબીજ, ટામેટા

ગેસ

ગેસ

વિટામિન ''સી'' અને એંટી ઓક્સેડેંટ પરિપૂર્ણ ફળોનું સેવન કરો.

ઘડપણ રોકાવાના ઉપાય

ઘડપણ રોકાવાના ઉપાય

જાંબૂ, આંબળા, દ્રાક્ષ, ટામેટા

દમ

દમ

સંતરા, નાશપતી

શરદી સળેખમ

શરદી સળેખમ

લીંબૂ, સંતરા, સ્ટ્રોબેરી, પાઇનેપલ

ચહેરા પર ખીલ, દાગ

ચહેરા પર ખીલ, દાગ

કેરી, દ્રાક્ષ, સંતરા, તડબૂચ, સ્ટ્રોબેરી

પીળીયો

પીળીયો

લીંબૂ, નાશપતી, દ્રાક્ષ, કાકડી, પપૈયું

કિડની વિકાસ

કિડની વિકાસ

સફરજન, લીંબૂ, સંતરા, કાકડી

ગળાનો વિકાર

ગળાનો વિકાર

લીંબૂ, સંતરા, પાઇનેપલ, ટામેટા, જરદારું

English summary
Different fruits have different curative properties, and can be used to provide relief from your ailments. Fruits are full of pure water, healthy sugars, vitamins, minerals, proteins, and fibres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X