For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ફોનમાંથી બીજા ફોનમાં કેવી રીતે ટ્રાંસફર કરશો નંબર

|
Google Oneindia Gujarati News

જ્યારે આપ કોઇ નવો ફોન ખરીદો છો ત્યારે તમારી સામે સૌથી પહેલી સમસ્યા એ આવે છે કે જૂના ફોનમાંથી નવા ફોનમાં બધા કોંટેક્ટ્સ કેવી રીતે ટ્રાંસફર કરવા. જેને ટ્રાંસફર કરવા માટે આપ ઘણા ઉપાયો અપનાવી શકો છો.

આ અઠવાડીયાના ટોપ 10 સ્માર્ટફોન જેમાં આપને મળશે બેટરી બેકપ

sim
જેને બાદમાં આપ પોતાના નવા ફોનમાં સેવ કરી શકો છો, તેનાથી આપનો માત્ર સમય જ નહીં બચે પરંતુ નવા ફોનમાં વારંવાર ચીજો કોપી નહીં કરવી પડે. આવો જાણીએ કઇ કઇ રીતે આપ જૂના ફોનમાંથી તમારા કોંટેક્ટ્સ સેવ કરી શકો છો.

pc
સિમ ટ્રાંસફર
જો આપના ફોનમાં વધારે ફોન નંબર સેવ ના હોય તો તેના માટે જૂના ફોનનું સિમ નિકાળીને આપ પોતાના નવા ફોનમાં લગાવી શકો છો. ત્યારબાદ સિમમાં સેવ તમામ નંબર આપ ફોન મેમોરીમાં કોપી કરી શકો છો.

pc
કમ્પ્યુટરની મદદથી ફોન નંબર સેવ કરો
જો આપના સિમમાં ખૂબ જ વધારે નંબર સેવ હોય તો તેના માટે ફોનને કમ્પ્યુટર સાથે કનેક્ટ કર્યા બાદ આપ આપના બધા કોંટેક્ટ સેવ કરી શકો છો ત્યાર બાદ નવા ફોનના ડેટા કેબલની મદદથી કનેક્ટ કરીને તમામ ડેટા તેમાં ફરીથી નાખી શકો છો. જો આપ નોકિયા ફોનના નંબર ટ્રાંસફર કરવા માંગતા હોવ તો તેના માટે નોકિયા પીસી સ્યૂટ અથવા બ્લેકબેરી માટે બ્લેકબેરલિંક પોતાના પીસીમાં પહેલા ઇસ્ટોલ કરી લો, જે આપના ફોનનો ડેટા સેવ કરી રાખશે.

cloud
ક્લાઉડ ફોન ટ્રાંસફર
જો આપના ફોનમાં ઇંટરનેટ કનેક્શન છે તો આપ પોતાના ફોનના કોંટેક્ટ સરળતાથી ટ્રાંસફર કરી શકો છો, તેના માટે આપને પીસી સ્યૂટની પણ જરૂરત નથી. ઓનલાઇન mobical નામની સર્વિસની મદદથી આપ પોતાના ફોન કોંટેક્ટને ક્લાઉડમાં સેવ કરી શકો છો, ત્યારબાદ ક્લાઉડની મદદથી નવા ફોનમાં તમામ નંબર સેવ કરી શકો છો. આ ઉપરાંત ગૂગલની google sync સર્વિસની મદદ પણ લઇ શકો છો.

English summary
How to transfer Contacts from one Cell Phone to another.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X