For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વાયરલ થઇ દેશની પહેલી લેસ્બિયન જાહેરાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: દેશની સૌથી પહેલી લેસ્બિયન એડ ઇંટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. 3 મિનિટ 20 સેકેંડની આ એડ ઇંટરનેટ પર દુનિયાભરમાં જોરદાર જોવામાં આવી રહી છે. આ વીડિયોમાં લિવ ઇન રિલેશનમાં રહેનારી બે યુવતીઓને એકબીજાની નજીક બતાવવામાં આવી છે. આ એડમાં એક લેસ્બિયન કપલ ખુદને પોતાના માતા-પિતા સાથે મળવા માટે તૈયાર કરી રહ્યું છે.

આ એડમાં બે મહિલાઓને એકબીજા સાથે ફ્લર્ટ કરતા, તૈયાર થતા, તેમની સામે આવનારા પડકારો અને એકબીજા માટે પ્રેમભરી વાતો કરતી બતાવવામાં આવી છે. આપને જણાવી દઇએ કે એક ફેશન પોર્ટલની આ જાહેરાતને ધ વિજિટના નામે રિલીઝ કરવામાં આવ્યું છે. આ એડને યૂ ટ્યૂબપર 2 દિવસોમાં 10 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. એડને પ્રમોટ કરનારી કંપનીની વીપીનો દાવો છે કે તેને ફેસબુક અને યૂટ્યૂબ પર અત્યાર સુધી 30 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.

આ ફિલ્મને બનાવનાર પ્રોડક્શન હાઉસ હેક્ટિક કોન્ટેંકના અવિશેક ઘોષે જણાવ્યું કે 'અમે ગે લોકોની સાથે જોડાયેલ પ્રચલિત વિચારધારાથી બચવાનો પ્રયત્ન કર્યો. આ ફિલ્મમાં કોઇપણ મહિલા વધારે પુરુષ અથવા સ્ત્રી નથી લાગી રહી. અમે તેને વાસ્તવિક ફીલ આપવાની કોશિશ કરી છે, જેમ કોઇ અન્ય કપલ પેરેન્ટ્સને મળવાને લઇને ભયભીત રહે છે.' આ ફિલ્મનો કોંસેપ્ટ એડ એજન્સી ઓગ્લિવી એંડ માથેર બેંગલોર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

એડને જુઓ વીડિયોમાં...

દેશની પહેલી લેસ્બિયન જાહેરાત

દેશની પહેલી લેસ્બિયન જાહેરાત

દેશની સૌથી પહેલી લેસ્બિયન એડ ઇંટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. 3 મિનિટ 20 સેકેંડની આ એડ ઇંટરનેટ પર દુનિયાભરમાં જોરદાર જોવામાં આવી રહી છે.

લિવ ઇન રિલેશનમાં રહેનારી બે યુવતીઓ

લિવ ઇન રિલેશનમાં રહેનારી બે યુવતીઓ

આ વીડિયોમાં લિવ ઇન રિલેશનમાં રહેનારી બે યુવતીઓને એકબીજાની નજીક બતાવવામાં આવી છે. આ એડમાં એક લેસ્બિયન કપલ ખુદને પોતાના માતા-પિતા સાથે મળવા માટે તૈયાર કરી રહ્યું છે.

ફેશન પોર્ટલની જાહેરાત

ફેશન પોર્ટલની જાહેરાત

આ એડમાં બે મહિલાઓને એકબીજા સાથે ફ્લર્ટ કરતા, તૈયાર થતા, તેમની સામે આવનારા પડકારો અને એકબીજા માટે પ્રેમભરી વાતો કરતી બતાવવામાં આવી છે. આપને જણાવી દઇએ કે એક ફેશન પોર્ટલની આ જાહેરાતને ધ વિજિટના નામે રિલીઝ કરવામાં આવ્યું છે.

10 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે એડ

આ એડને યૂટ્યૂબ પર 2 દિવસોમાં 10 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. એડને પ્રમોટ કરનારી કંપનીની વીપીનો દાવો છે કે તેને ફેસબુક અને યૂટ્યૂબ પર અત્યાર સુધી 30 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.

English summary
The countrys first advertisement showing a lesbian couple preparing to meet the parents is making waves on social media.दे
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X