For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકલા જ દેશ-દુનિયામાં ફરવા માંગે છે ભારતીય પ્રવાસીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓગષ્ટ: ભારતીય પ્રવાસીઓ હાલમાં એકલા પ્રવાસ કરી દુનિયાભરના નવા સ્થળોની શોધ માટે તેના જોડાયેલા ઐતિહાસિક જાણકારીઓ એકત્રિત કરી રહ્યાં છે. સર્વશ્રેષ્ઠ અનુભવ મેળવવાની શોધમાં તે પારંપારિક પર્યટકની છબિથી દૂર નિકળીને એકલા પ્રવાસ કરી રહ્યાં છે.

દેશ-દુનિયાના પ્રવાસના શોખીન તુષાર અગ્રવાલે 2009માં પોતાની દૈનિક દિનચર્યામાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો, અને તેમને વિશ્વનો નકશો ઉપાડીને વિચાર્યું કે શું લંડનથી દિલ્હીનો પ્રવાસ સડક માર્ગેથી કરી શકાય? તેમને તેના પર સતત કામ કર્યું અને એપ્રિલ 2010માં પોતાની અદભૂત યાત્રા શરૂ કરી.

તેમને સ્પોર્ટ્સ યૂટીલિટી વ્હિકલ (એસયૂવી) વડે 51 દિવસમાં યૂરોપ, મધ્ય એશિયા, રૂસ, ચીન, તિબેટ અને નેપાળની 12,000 કિલોમીટરની યાત્રા કરી. આ યાત્રામાં તેમને 1,571 લીટર પેટ્રોલ તથા ડીઝલનો ઉપયોગ કરવો પડ્યો.

જીવનભરનો અનુભવ

જીવનભરનો અનુભવ

તેમને પોતાની યાદને યાદ કરતાં કહ્યું હતું કે ' આ જીવનભરનો અનુભવ છે. રોડયાત્રા એક અનુભવ લઇને આવે છે જે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હોય છે.

જોશપૂર્ણ સંસ્કૃતિ જુવો

જોશપૂર્ણ સંસ્કૃતિ જુવો

તમે સ્થાનિક લોકો સાથે જોડાવ છો, તમે જોશપૂર્ણ સંસ્કૃતિ જુવો છો અને સારા તથા ખરાબ લોકોને મળો છો.'

ફરવાની લાલસા

ફરવાની લાલસા

તુષારના વિપરીત અજય રેડ્ડીને એકલા ફરવાની લાલસા અનપેક્ષિત રીતે શરૂ થઇ અને તેને અનપેક્ષિત લાભ મળ્યો.

વિશ્વ ધરોહરને ઓળખવાનો પડકાર

વિશ્વ ધરોહરને ઓળખવાનો પડકાર

બેંગ્લોરમાં કોર્પોરેટ જગતમાં કાર્યરત રેડ્ડીનો સામનો ટ્વિટરમાં એક ફોટા સાથે થયો જેમાં દેશના વિશ્વ ધરોહરને ઓળખવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. અન્ય લોકોની જેમ તે પણ તાજમહેલ, ખજુરાહો. ઇલોરા અને કેટલાક અન્ય સ્થળોની ઓળખ મેળવી.

નવા સ્થળોની શોધ

નવા સ્થળોની શોધ

આર્કટિક વિસ્તાર, લેટિન અમેરિકા અને મંગોળિયા જેવા આકર્ષક સ્થળોએ રજા માણવાની વ્યવસ્થા કરનાર ટ્રાવેલ્સ કોસેપ્ટના સંસ્થાપક વિક્રાંત નાથ કહે છે, ''આજના યુવાનો પોતાના માટે રજા ઇચ્છે છે. તે પરિવાર સાથે વાર્ષિક રજાઓ પર જાય છે, પરંતુ તેમના અંદરનો શોધી વ્યવહાર હંમેશા કેટલાક નવા સ્થળોની શોધમાં રહે છે.

પરિવાર સાથે રજાની મજા

પરિવાર સાથે રજાની મજા

''આજના યુવાનો પોતાના માટે રજા ઇચ્છે છે. તે પરિવાર સાથે વાર્ષિક રજાઓ પર જાય છે, પરંતુ તેમના અંદરનો શોધી વ્યવહાર હંમેશા કેટલાક નવા સ્થળોની શોધમાં રહે છે.

English summary
Indian tourists have been expressed their views to wander alone all around the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X