For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! 4000 એમએએચ બેટરી, 4 જીબી રેમ મળશે આ સ્માર્ટફોનમાં

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] આપણે જ્યારે સ્માર્ટફોનની ખરીદી કરવાનું વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલા તેમાં કેટલા જીબી રેમ છે, તે ચોક્કસ જાણી લઇએ છે. કેમ કે વધારે રેમ હોવું ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ફોનમાં ફાસ્ટ મલ્ટીટાસ્કિંગ કામ કરવામાં મદદ કરે છે. જેમ કે હાઇ ગ્રાફિકવાળા ગેમ્સ અથવા હાઇડેફિનેશન મૂવી જોવામાં ફોનની રેમ વધારે વપરાય છે. જો આપના ફોનમાં ઓછી રેમ છે તો તે વચ્ચે-વચ્ચે હેંગ થશે. 2 જીબી રેમ સ્માર્ટફોન માર્કેટમાં હવે સામાન્ય થઇ ચૂક્યું છે.

સેમસંગ, આસુસ, એચટીસીમાં આપને ઘણા 2 જીબી હેંડસેટ મળી જશે, પરંતુ 4 જીબીની રેંજમાં હમણા કેટલાંક જ હેંડસેટ લોંચ કરનારી છે જેમાં રેમ ઉપરાંત 4000 એમએએચની બેટરી પણ આપવામાં આવી છે જે એક પાવરફુલ પેક બનાવે છે.

smartphone
ટેક વેબસાઇટ ફોન એરિના અનુસાર લિનોવોના નવા ફોનમાં 5.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જે 1080 પિક્સલ સપોર્ટ કરે છે. 4 જીબી રેમની સાથે ફોનમાં 64 બિટ 1.8 ગીગાહર્ટ ઇંટલ એટમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાના ફીચર્સમાં એક નજર નાખીએ તો તેમાં 13 મેગાપિક્સલનો મેન કેમેરો આપવામાં આવ્યો છે જેમાં ઇમેજ સ્ટેબલાઇજેશનની મદદથી ફોટો બ્લર નથી થતી. ફોનની ઇંટરનલ મેમરી 64 જીબી થશે સાથે જ તેની મોટાઇ 8.5 એમએમ એટલે કે આઇફોન 6 પ્લસથી પણ પાતળો હશે.

તેના ફીચર્સને ધ્યાનમાં રાખતા તેની કિંમત વધારે હશે પરંતુ ચાઇનીઝ માર્કેટમાં તેને ખૂબ જ ઓછી કિંમતમાં ઉતારવામાં આવ્યો છે. ભારતમાં લિનોવો 4 જીબી રેમ વાળા ફોનને ક્યાં સુધી લોંચ કરશે તે કહેવું હજી મુશ્કેલ છે.

English summary
Not long after Asus announced the ZenFone 2 as the worlds first smartphone to offer 4 GB of RAM, and Xiaomi introduced the Mi Note Pro with 4 GB of RAM, now Lenovo unveiled its own handset with 4 GB of random-access memory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X