For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલ્દી જ "કલ્પના"થી તમને મળશે પૈસા

|
Google Oneindia Gujarati News

એન્ડ્રોઇડ ફોન બાદ હવે એન્ડ્રોઇડ એટીએમથી પૈસા નીકાળવા માટે થઇ જાવ તૈયાર. એન્ડ્રોઇડ એટીએમ છે સાધારણ એટીએમ કરતા વધુ સુરક્ષિત. વળી, તેમાં હાઇસ્પીડ ઇન્ટરનેટના કારણે થાય છે ફાસ્ટ્ર ટ્રાંજેક્શન.

હાલ આ એટીએમ એનસીઆર નામની કંપની બનાવી રહી છે અને તેનું નામ "કલ્પના" રાખવામાં આવ્યું છે. કલ્પના એટીએમમાં લાગેલા સિક્યોરિટી ફિચરોના કારણએ તેને હૈક કરવું છે મુશ્કેલ. સાથે જે આ એટીએમની કિંમત અન્ય સાધારણ એટીએમ કરતા ધણી જ ઓછી છે.

android atm

એનસીઆર ઇન્ડિયાએ હજી સુધી 4000 કલ્પના એન્ડ્રોઇડ એટીએમ બનાવ્યા છે. વધુમાં ઇન્ડોનેશિયામાં આ એટીએમ મશીનોનું ટેસ્ટિંગ પણ થઇ ગયું છે. તથા આ એટીએમ અન્ય એટીએમ કરતા વધુ જલ્દીથી રિપેર પણ કરી શકાય છે.
ત્યારે જલ્દી જ આ એટીએમ દેશભરમાં લગાવામાં આવશે. અને ક્લાઉડ બેઝ હોવાના કારણે આ એટીએમ સુરક્ષાની દ્રષ્ટ્રિએ પણ ભરોસાપાત્ર રહેશે.

English summary
NCR on Wednesday rolled out Kalpana, an Android and cloud platform that aims to rewrite the way ATMs operate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X