For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે મહિલાએ કહ્યું "હું મલાઇ થોડીના છું કે મન કરે ખાઇ લીધી"

મહિલાઓ પર ઓફિસમાં થતી જાતીય સતામણી અંગે જાગૃતતા ફેલાવતો આ વીડિયો દરેક મહિલા અને પુરુષોએ જોવા જ રહ્યો.

|
Google Oneindia Gujarati News

સોશ્યલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યુટ્યૂબ પર આ વીડિયોને 17 માર્ચે મૂકવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 142,249 જેટલા લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં ઓફિસમાં કામ કરતી મહિલાઓની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેવી રીતે ઓફિસમાં એક કર્મચારી દ્વારા મહિલા કર્મચારીનું ઓફિસમાં કામના બહાને જાતીય સતામણી કરવામાં આવે છે અને કેવી રીતે મહિલા આ વાત અંગે પોતાની વિરોધ કરે છે તે બતાવવામાં આવ્યું છે.

office girl

નોંધનીય છે કે હાલ મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની કેરિયરને લઇને સભાન થઇ છે. એક સર્વે મુજબ નોકરી પર જતી મહિલાને ઓછામાં ઓછી એક વાર તો આવી રીતની જાતીય સતામણીનો સામનો કરવો જ પડે છે. ત્યારે આ વીડિયો દ્વારા મહિલાઓને પોતાની આ સમસ્યાનો ડરીને નહીં પણ યોગ્ય રીતે જવાબ આપીને સામનો કરવાની વાત કહેવામાં આવી છે. આ વીડિયોમાં મહિલા ચોટદાર રીતે પોતાના કર્મચારીની ગંદી હરકતોનો જવાબ આપે છે. ત્યારે તમે પણ જુઓ વીડિયો...

English summary
Powerful video on women sexual harassment at office. Must watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X