For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ શોધી કાઢી પુરુષોના લિંગની એવરેજ સાઇઝ!

|
Google Oneindia Gujarati News

બ્રિટેન, 4 માર્ચ: જે લોકો પોતાના પ્રાઇવેટ પાર્ટને લઇને ચિંતામાં રહે છે તેમના માટે ખુશ થવાના સમાચાર છે...! કારણ કે વૈજ્ઞાનિકોએ પુરુષોના પ્રાઇવેટ પાર્ટની એવરેજ સાઇઝ ક્લીયર કરી દીધી છે એટલા માટે જે પુરુષો પોતાના લિંગ સાઇઝને લઇને ચિંતામાં રહે છે તેઓ હવે ના રહે.

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ નવી શોધમાં જણાવ્યું છે કે સેક્સ લાઇફમાં પુરુષોના પ્રાઇવેટ પાર્ટની લંબાઇથી કોઇ વધારે ફર્ક નથી પડતો. આ શોધે ઉત્તેજિત મેલ લિંગની સાઇઝ 4.6 ઇંચ (11.66) અને શાંત પ્રાઇવેટ પાર્ટની મોટાઇ 3.7 ઇંચ(9.31 સેમી) નક્કી કરવામાં આવી છે. આ શોધમાં 15,521 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા.

husband
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ શોધથી એ લોકોને મદદ મળશે, જે પોતાની લિંગ સાઇઝની મદદથી સેક્સ લાઇફમાં દુ:ખી અને પરેશાન રહે છે, અને ભારે હતાશામાં જતા રહે છે.

આ શોધને કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમે આ શોધમાં જાણ્યું કે પુરુષ પોતાની સમસ્યાઓનું સમાધાન કોઇને પૂછીને નથી કરતા પરંતુ તેના માટે તેઓ ઇંટરનેટ પર પોર્ન ફિલ્મોનો સહારો લે છે, જેમાં મેલ હીરોની સાઇઝ જોઇને તેઓ એવું અનુમાન લગાવી લે છે, એટલા માટે અમે એ લોકોને એવી સલાહ આપીશું કે તેઓ પોતાની સમસ્યાઓને પોતાના પાર્ટનર અથવા ડોક્ટર સાથે ડિસ્કસ કરે. અત્રે નોંધનીય છે કે આ શોધ બ્રિટિશ જર્નલ ઓફ યૂરોલોજીમાં પ્રકાશિત થયો છે.

English summary
British Scientists done the survey and study on the penis of men. Now they revealed the average size of mens private part.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X