For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

65 વર્ષે પણ બની શકે છે માં.. છે દુનિયાની હૂર!

પાકિસ્તાનની આ મહિલાઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કહેવાય છે. તેમનું આયુષ્ય 160 વર્ષનું હોય છે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી ગર્ભ ધારણ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કે, દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કોણ છે? શું તમને ખબર છે કે, આજે પણ એવી વ્યક્તિઓ છે જેમનું આયુષ્ય 160 વર્ષનું છે? આજે અમે તમને એવી જ મહિલાઓની જાણકારી આપવા જઇ રહ્યાં છીએ. આ મહિલાઓ ના તો ક્યારેય વૃદ્ધ થાય છે, ના તો બીમાર પડે છે. તેમના સ્વાસ્થ્ય પર ઉંમરની કોઇ અસર નથી થતી, તેઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કહેવાય છે.

પાકિસ્તાનની સુંદર મહિલાઓ

પાકિસ્તાનની સુંદર મહિલાઓ

પાકિસ્તાનની આ મહિલાઓ દુનિયામાં સૌથી સુંદર કહેવાય છે. નોર્થ પાકિસ્તાનના કારાકોરમ પહાડો પર રહેતા હુંજા લોકો હુંજા વેલીના રહેવાસી છે. અહીંની મહિલાઓ ગજબની સુંદર હોય છે. તેમની સુંદરતા વિશ્વભરમાં વખણાય છે.

કેન્સર ફ્રી સમુદાય

કેન્સર ફ્રી સમુદાય

હુંજા સમુદાયની ગણના દુનિયાના સૌથી લાંબુ આયુષ્ય ધરાવતાં, ખુશ અને સ્વસ્થ લોકોમાં થાય છે. આ સમુદાયના લોકો ક્યારેય માંદા નથી પડતાં. તેમની ગણના કેન્સર ફ્રી પોપ્યૂલેશનમાં થાય છે, આજ સુધી એક પણ હુંજા વ્યક્તિ કેન્સરની શિકાર નથી થઇ.

160 વર્ષનું આયુષ્ય

160 વર્ષનું આયુષ્ય

હુંજા સમુદાયની મહિલાઓનું આયુષ્ય 160 વર્ષનું હોય છે. અહીંની એવરેજ એજ 120 વર્ષ છે. હુંજા મહિલાઓ 65 વર્ષની ઉંમર સુધી ગર્ભ ધારણ કરી શકે છે.

અલેક્ઝેન્ડર ધ ગ્રેટની સેનાના વંશજો

અલેક્ઝેન્ડર ધ ગ્રેટની સેનાના વંશજો

હુંજા સમુદાયમાં કોઇ વૃદ્ધા નથી, કારણ કે આ સમુદાયની મહિલાઓ ક્યારેય વૃદ્ધ થતી જ નથી. તેમના ચહેરા પર ઉંમરની અસર જોવા મળતી નથી. હુંજા સમુદાયની વસતી 87 હજારની છે. એવી માન્યતા છે કે, આ હુંજા લોકો અલેક્ઝેન્ડર ધ ગ્રેટની સેનાના વંશજો છે, જે ચોથી સદીમાં અહીં આવ્યા હતા.

કઇ રીતે રાખે છે આરોગ્યનું ધ્યાન?

કઇ રીતે રાખે છે આરોગ્યનું ધ્યાન?

હુંજા સમુદાયના લોકોની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય પાછળ તેમની ખાન-પાનની રીતભાત જવાબદાર છે. તેઓ વધુમાં વધુ અખરોટ ખાય છે. તેમના ડાયટમાં કાચા શાકભાજી, ફળો, અનાજ, મલાઇ વગરનું દૂધ, ઇંડા, જવ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

વર્ષના 2-3 મહિના માત્ર જ્યૂસનું સેવન

વર્ષના 2-3 મહિના માત્ર જ્યૂસનું સેવન

પોતાને સ્વસ્થ રાખવા માટે આ મહિલાઓ વર્ષમાં 2થી 3 વર્ષ સુધી અનાજનો ત્યાગ કરે છે અને માત્ર જ્યૂસનું સેવન કરે છે.

વધુ વાંચો

વધુ વાંચો

ગુજરાતના 700 લોકોની આબાદી ધરાવતા ગામનું સરકારી ચોપડે નથી કોઇ અસ્તિત્વ. જાણો ગુજરાતના આ ગામ વિષે જે 35 વર્ષથી વિકાસની રાહ જોવે છે.

Read also : Fact: ગુજરાતના આ ગામમાં જન્મતા લોકો, ભારતના નાગરિક નથી!Read also : Fact: ગુજરાતના આ ગામમાં જન્મતા લોકો, ભારતના નાગરિક નથી!

વધુ વાંચો

વધુ વાંચો

દુનિયાને સચ્ચાઇનો માર્ગ બતાવવા વાળા સ્વામી વિવેકાનંદ વિશે કહેવાય છે કે તેમની વિચારધારા બદલવાવાળી એક ગાવાવાળી મહિલા હતી.

Read aslo : એક મહિલાના કારણે સ્વામી વિવેકાનંદ બન્યા સાચા સંન્યાસીRead aslo : એક મહિલાના કારણે સ્વામી વિવેકાનંદ બન્યા સાચા સંન્યાસી

English summary
These pakistani women Has The Most Beautiful Women In The World and live 160 years. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X