For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટોપ 10 બ્રાંડેડ કાર છે ભાયડાઓની ખાસ પસંદ...

|
Google Oneindia Gujarati News

[ ઓટો ] ઓટોમોબાઇલમાં કારોની તુલના મહિલાઓ સાથે કરવામાં આવે છે જેની ડિઝાઇન અને સુંદરતા માટે હવે એક વાસ્તવિકતા પણ છે કે ઓટોમોબાઇલ વર્લ્ડમાં કાર પુરુષો સાથે પણ મેળ ખાય છે.

જો આપણે ફીમેલ સાથે તુલના કરીએ તો પુરુષ હંમેશા સુપર એક્સપેંસિવ કાર પર રૂપિયા ખર્ચતા દેખાશે. મોટાભાગના પુરુષો ખૂબ જ ઓછી ઉંમરમાં કાર્સ વિશેના સપના જોતા મોટા થતા હોય છે.

એડમંસના રિસર્ચની માનીએ તો મેલ માત્ર એ વાત પર ધ્યાન નથી આપતા કે તેમની કાર મિની અથવા પીએટ હોય પરંતુ તેની પરફોર્મન્સ પણ ખૂબ જ સારુ હોવું જોઇએ.

અત્રે અમે આપને દસ એવી કાર્સ અંગે બતાવવા જઇ રહ્યા છીએ જે છે પુરુષોની પહેલી પસંદ...

મેલ ઓનરશિપ ટકાવારી: 83 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 83 ટકા

ટેસ્લાને 83 ટકા અને દસમું સ્થાન મળ્યું છે. તેનાથી એ માલૂમ થાય છે કે ઇલેક્ટિક વ્હિકલ પણ પુરુષોને પસંદ છે. જ્યારે તેના મોડેલની વાત કરીએ તો પી 85 ડીમાં 691 હોર્સપાવરનું ઇલેક્ટિક મોટર તેમાં લાગેલું છે.

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

બ્રિટિશ લક્ઝરી કારમેકર 9માં ક્રમ પર છે. જ્યારે રોલ્સ-રોયસ ફેંટમ કંપનીની પ્રમુખ કાર છે. આ વાતને ધ્યાનમાં રાખીને કે આ બ્રાંડની 65 ટકા કાર્સ જે અત્યાર સુધી બની છે તે આપને માર્ગ પર દોડતી જ જોવા મળશે. વિચારવાની વાત એ છે કે આટલી બધી કાર પહેલાથી જ માર્કેટમાં છે તો પુરુષો તેને કેમ પસંદ કરે છે?

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

ભલે તેના ઓનરશિપની ટકાવારી રોલ્સ રોયસ જેટલી જ હોય. મેસેરાટી આઠમાં નંબર પર છે. 1999માં પ્રેંસિંગ હોર્સના લક્ઝરી ડીવિઝનના મેસેરાટી ફેરારીનો ભાગ હતી.

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 84 ટકા

પહેલાની બે બ્રાંડની જેમ જ રેમની ટકાવારી પણ 84 ટકા છે. પરંતુ રેમને અત્રે સાતમું સ્થાન આપવામાં આવ્યું છે. આ કંપની પરફોરમન્સ ઓરિયન્ટેડ કાર નથી વેચતી.

મેલ ઓનરશિપ ટકાવારી: 86 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 86 ટકા

લોટસ છઠ્ઠા ક્રમે આવે છે. તેની તમામ ગાડીઓ આશાઓ પર ખરી ઉતરે છે. રોડ કારને તેમની હેંડલિંગને લઇને ઓળખવામાં આવે છે. જ્યારે લોટસ ટીમ એફ1 એક ખાસ કાર હતી. ફોર્મૂલા વનમાં વિંગ અને શેપિંગની સાથે અંડર સરફેસની સાથે શાનદાર ડાઉનફોર્સ ક્રિએટ કરતી હતી.

મેલ ઓનરશિપ ટકાવારી: 87 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 87 ટકા

પાંચમા સ્થાન પર ફિસકર છે જોકે ફિસકર ઓટોમોટિવ યૂએસની બ્રાંડ છે. આ ઉપરાંત તેને બહાર અને અંદરથી નેચરલ મટીરિયલથી બનાવવામાં આવે છે. આવી વિશેષતાઓની સાથે જ ફિસકર કર્માને પુરુષોની ખાસ પસંદગીની કાર માનવામાં આવે છે.

મેલ ઓનરશિપ ટકાવારી: 88 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 88 ટકા

હવે ચોથા નંબર પર જે કાર છે તે બ્રિટિશ લક્ઝરી કાર જ છે. એસ્ટન મોર્ટિનની વન્કુઇશ કંપનીની વર્તમાન પ્રમુખ કાર છે. જ્યારે આપ આ અંગે વિચારો છો તો કોઇ આને ચલાવવા નહીં ઇચ્છે જેને ખુદ જેમ્સ બોંડે ચલાવી હોય.

મેલ ઓનરશિપ ટકાવારી: 92 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 92 ટકા

અસલ ઇટેલિયન નંબર ત્રણ પર છે. આશ્ચર્યની વાત છે કે લાફેરારીના લોન્ચિંગ બાદ એફએક્સએક્સ કે (FXX K) જોકે થોડા ક દિવસોમાં વેચાઇ ગઇ હતી. હજી બે કાર બ્રાંડ બાકી છે જે આને પણ પાછળ રાખી દેશે.

મેલ ઓનરશિપ ટકાવારી: 93 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 93 ટકા

મેકલેરેન નંબર બે પર છે. ડિઝાઇન, શાનદાર એન્જિનિયરિંગ અને પરફોરમન્સથી જ તે ફરારીથી એક ટકો આગળ છે. લિસ્ટ પર નજર કરીએ તો શું કોઇ અંદાજો લગાવી શકશો કો કે સૌથી નંબર વન કાર કંઇ હશે.

મેલ ઓનરશિપ ટકાવારી: 83 ટકા

મેલ ઓનરશિપ ટકાવારી: 83 ટકા

આ એ કાર છે જે લિસ્ટમાં સૌથી પહેલા સ્થાને આવે છે. લેમ્બોર્ગિની કાર મેકલેરેનની સાથે ટાયઅપ છે. તો પણ બાળકો તેનું પોસ્ટર લગાવે છે. આ પોસ્ટર સતત અપગ્રેડ થયું રહેશે અને નવા મોડેલની સાથે તેને જે ખરીદી નથી શક્યા તેઓ તેનું પોસ્ટર લગાવી શકે છે. આ કારને મેલ લેમ્બોર્ગિની જ કહે છે.

English summary
Top 10 male owned car brands in the world. These are ten brands men drool over from an early age and go for it as soon as the opportunity strikes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X