For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Top 10 Tips: જે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રાખશે સુરક્ષિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો તમે તમારા બધા ઓફીશિયલ કામ સ્માર્ટફોનમાં કરો છો તો તમારે તમારા ફોનની સુરક્ષા માટે થોડી વ્યવસ્થા કરવી જોઇએ. જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો સ્માર્ટફોનમાં પાસવર્ડનો ઉપયોગ કરો, અથવા પછી લોક સ્ક્રીન પેટર્ન સેટ કરો. આનાથી ફોનનો ડેટા સુરક્ષિત રાખી શકાય છે. આજે અમે તમને 10 એવી ટિપ્સ આપીશું જેના માધ્યમથી તમે તમારા ફોનને સુરક્ષિત રાખી છે.

Encrypt ડેટા ઓપ્શન

Encrypt ડેટા ઓપ્શન

તમારા ફોનની સિક્યોરિટી સેટિંગ જઇને Encrypt ડેટા ઓપ્શનને અનેબલ કરી દો, જો કોઇ ચાલાકીપૂર્વક તમારા ફોનનું સ્ક્રીન લોક ખોલી પણ દે છે તો પણ તે તમારો ડેટા જોઇ શકશે નહી. તેના માટે યુજર્સને Encrypt પાસવર્ડ નાખવો પડશે. એકવાર ફરી તમે તમારા ડિવાઇસને ઓફ કરી દેશો તમારો ડેટા ફરીથી પાસવર્ડ માંગશે.

પર્સનક ડિવાઇસ ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન રાખો

પર્સનક ડિવાઇસ ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન રાખો

જ્યારે તમે પોતાનો પર્સનલ એન્ડ્રોઇડ ફોન અથવા ટેબલેટ ઓફિસ અથવા પછી કોઇ બીજા કામ માટે વર્કપ્લેસ પર ઉપયોગ કરી રહ્યાં છો તો તે પહેલાં ત્યાંના આઇટી ડિપાર્ટમેન્ટને તેના વિશે જાણકારી આપો. ESET અનુસાર 30 થી 40 ટકા ડિવાઇસોમાં વાયરસ અથવા તેના ડેટામાં સેંધ વર્કપ્લેસમાં ઉપયોગ કરવા દરમિયાન થાય છે.

એક્ટિવેટ ગૂગલ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર

એક્ટિવેટ ગૂગલ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર

જો ભૂલથી તમારો એન્ડ્રોઇડ ડિવાસ ગુમ થઇ જાય છે તો ગૂગલ એન્ડ્રોઇડની મદદથી તમે તેનું લોકશન ટ્રેક કરી શકો છો સાથે જ તમારા મેઇલની મદદની તમે ડેટા પણ દૂર શકી શકે છે.

મેમરી કાર્ડમાં તમારો જરૂરી ડેટા સેવ ન કરો

મેમરી કાર્ડમાં તમારો જરૂરી ડેટા સેવ ન કરો

જો તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં કોઇ જરૂરી ડેટા છે તો તેને ક્યારેય મેમરી કાર્ડમાં સેવ ન કરો કારણ કે મેમરી કાર્ડ નિકાળીને તેને કોઇ પણ ચોરી શકે છે.

અનનોન સોર્સથી ક્યારેય એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો

અનનોન સોર્સથી ક્યારેય એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો

જો તમારે એન્ડ્રોઇડ ડિવાઇસમાં કોઇ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી છે તો તેના માટે ફક્ત ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કોઇ બીજે ક્યાંયથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી તમારા ડિવાઇસમાં વાયરસ અને કેટલાક સ્પાઇવેયર આવી શકે છે.

એપ્લિકેશન લોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે

એપ્લિકેશન લોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે

તમે ઇચ્છો તો તમારા ઇન્ડ્રોઇડ ડિવાઇસમાં એડીશનલ પ્રોટેક્શન પ્રયોગ કરી શકે છે એટલા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં ગેલરી લોક, મેસેજિંગ લોક ઉપરાંત કેટલાક એપ્લિકેશન લોક ડાઉનલોડ કરી શકો છો.

તમારા ફોનને ક્યારેય પણ રૂટ ન કરો

તમારા ફોનને ક્યારેય પણ રૂટ ન કરો

જો તમે તમારા ફોનને રૂટ કરવા તેને સોફ્ટવેરમાં કોઇ પરિવર્તન કરો છો તો તમારા એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટની ફાઇલ સુરક્ષિત રહેતી નથી સાથે જ આનાથી તમારા ફોનની વોરંટી પણ જતી રહે છે.

તમારા ફોનને ક્યારેય પણ રૂટ ન કરો

તમારા ફોનને ક્યારેય પણ રૂટ ન કરો

જો તમે તમારા ફોનને રૂટ કરવા તેને સોફ્ટવેરમાં કોઇ પરિવર્તન કરો છો તો તમારા એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટની ફાઇલ સુરક્ષિત રહેતી નથી સાથે જ આનાથી તમારા ફોનની વોરંટી પણ જતી રહે છે.

તમારા ડિવાઇસના સોફ્ટવેરને અપડેટ રાખો

તમારા ડિવાઇસના સોફ્ટવેરને અપડેટ રાખો

તમારા ફોન અને ટેબલેટના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખે જેથી તેના એન્ટીવાયરસ અને એપ્લિકેશન અપડેટ રહે આનાથી તમારા ડિવાઇસની સ્પીડ પણ સારી રહેશે.

બ્રાઉજિંગ કરતી વખતે ધ્યાન રાખો

બ્રાઉજિંગ કરતી વખતે ધ્યાન રાખો

તમે જ્યારે પણ તમારા એન્ડ્રોઇડ ફોન અથવા પછી ટેબલેટમાં ક્રોમ બ્રાઉઝર પર કંઇપણ સર્ચ કરો તો બને ત્યાં સુધી incognito modeનો ઉપયોગ કરો ખાસકરીને જ્યારે તમે તમારા ફોનને બીજા ડિવાઇસ સાથે શેર કરતા હોવ.

English summary
Smartphones have come to define us by being the portal to our online identity and as such should be treated with care and secured against any wrongdoing online (hacking) or offline (stolen).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X