For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો કરીએ મોદીની વારાણસી બેઠકની એક વર્ચુઅલ ટૂર

|
Google Oneindia Gujarati News

વારાણસીને બનારસ કહેવામાં આવે છે. હાલ વારાણસી ઘણું જ ચર્ચામાં છે, એક તરફ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે ચોક્કસપણે આ શહેર વધુ ચર્ચામાં આવે તે સ્વાભાવિક છે.

આ શહેર વિશ્વમાં સૌતી પ્રાચીન અને નિરંતર આગળ વધતું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવતા છે, જેમને સર્જન અને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. વારાણસી, હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાનું એક છે. આ શહેરને લઇને હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે કે જો કોઇ વ્યક્તિ અહીં આવીને મૃત્યુ પામે છે અથવા તો કાશીમાં તેના અંતિમ સંસ્કાર છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે કે એ વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. તેથી આ સ્થળને મુક્તિ સ્થળ પણ કહેવામાં આવે છે.

વારાણસી અંગે લોકોને અતૂટ વિશ્વાસ છે કે અહીં વહેતી પવિત્ર નદી ગંગામાં જો ડૂબકી લગાવવામાં આવે તો બધા પાપ ધોવાઇ જાય છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ પવિત્ર સ્થળને.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીના ઘાટ પર થતી ગંગા આરતીની તસવીરો

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ગંગામાં ડુબકી લગાવવા માટે ઘાટ પર એકઠા થયેલા ભક્તોની ભીડ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

નાવડીમાં બેસેલા એક ઘાટથી બીજા ઘાટે જતી મહિલાઓનો સમૂહ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની એ પ્રાચીન મણિકર્ણિકા ઘાટ જ્યાં વર્ષ આખુ સળગે છે અસ્થિઓ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

મણિકર્ણિકા ઘાટ, વારાણસીની એ ઘાટ છે, જ્યાં પ્રવાસી મોત પ્રવાસ કરે છે. અનેક પ્રવાસી અહીં હિન્દુ ધર્મના અંતિમ સંસ્કારને જોવા અને વિધિ સમજવા માટે આવે છે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

તમે આ સુંદર તસવીરમાં ગંગાના શાંત પાણીમાં ઉભેલી નાવડીઓને જોઇ શકો છો.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની એક ઘાટ પર ફોન પર પૂજા કરતા એક પંડિત

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ઘાટ પર પૂજા કરતી મહિલાઓનો સમૂહ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ગંગા સ્નાન બાદ સૂર્ય નમસ્કાર કરતી એક વ્યક્તિ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ગરમીની બપોરે વારાણસીની શિવાલા ઘાટ પર સ્નાન કરતા ભક્તો

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

તમે આ તસવીરોમાં એક સાથે વારાણસીની અનેક ઘાટોને જોઇ શકો છો.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીમાં ગંગામાં બોટિંગ કરવાની એક અલગ જ મજા છે, જ્યારે તમે વારાણસીમાં છો તો આ બોટિંગને જરૂરથી ટ્રાઇ કરો.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીમાં ગંગા નદીમાં પોતાની ભેંસોને નવડાવતો એક ગોવાળ.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની ઘાટોમાં તમને ઉત્કૃષ્ઠ પ્રકારની વાસ્તુકળા પણ જોવા મળી શકે છે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની ઘાટોમાં સૌથી મોટી ખાસિયત છે કે તમે દિવસના કોઇપણ સમયે અહીં આવો તમને લોકોની ભારે ભીડ અહીં મળશે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ઘાટના કિનારે ઉભેલી આ નાવડીઓ થકી તમે સહેલાયથી એક ઘાટથી બીજી ઘાટે જઇ શકો છો.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની લલિતા ઘાટ પર દરરોજ ઘટતી ઘટનાઓની એક તસવીર

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની ઘાટ પર થતી પૂજા પાઠની એક સુંદર તસવીર

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ગંગા નદીમાં માછલી પકડવા માટે ઉભેલી નાવડીનો એક ફોટો

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની તુલસી ઘાટ પર બેસેલા લોકો

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

તમને આ ગંગા નદીમાં લોકો કપડાં ધોતા અને તેને પ્રદૂષિત કરતા પણ મળી જશે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ઘાટ પર ધોબીઓ દ્વારા ઘોવાયેલા કપડાંની તસવીરો. અહીં ધોબી સવારે કપડાં સુકવે છે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

એક વિશેષ પર્વ પર વારાણસીના એક ઘાટ પર એકઠાં થયેલી ભીડ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના કરતા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસી પાસે સ્થિત સારનાથમાં લાગેલું એક સ્તૂપ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીના બજારમાં ફરતો એક સાંઢ, તમને જણાવી દઇએ કે અહીં સાંઢને ભૈરવ બાબાના રૂપમાં માનવામાં આવે છે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

એક વર્તનની દૂકાનમાં વાંસણ વેચતા અને ગ્રાહકોની રાહ જોતા દૂકાનદાર

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

જો તમે બનારસમાં છો અને અહીં આવ્યા બાદ તમે અહીં પાન ન ખાધુ તો સમજો કંઇ નથી કર્યું.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

એ સોનીની દૂકાનમાં બેસી ખરીદી કરતી મહિલાઓનો સમૂહ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

પોતાની દૂકાનમાં એક મહિલાને બનારસની પ્રસિદ્ધ બનારસી સાડી દર્શાવતો દૂકાનદાર

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીની એક ઘાટ પર નાગા સાધુ પાસે આશિર્વાદ લેતી એક વૃદ્ધ મહિલા

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ખીલી લાગેલી એક પાટ પર યોગની મુદ્રામાં સાધુ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ઇશ્વર ભક્તિમાં લિપ્ત અને વાંસળી વગાડતા નાગા સાધુ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

સવાર સવારમાં ગંગાની ડુબકી લગાવતી મહિલાઓ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસી ઘાટ પર ફૂલ વેચતી એક નાની અમથી બાળકી

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

ગંગા નદીમાં નાવડી પર બેસીને એક ઘાટથી બીજી ઘાટે જતા વીઆઇપી

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે બનાવવામાં આવેલો પૂલ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીમાં શિવલિંગ પર માથુ ટેકવતા એક વિદેશી સાધુ

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસીમાં શિવલિંગ પર માથુ ટેકવતા એક વિદેશી સાધુ
તમે વારાણસીમાં આવશો તો જોવા મળશે એક ધાર્મિક નગરી હોવા ઉપરાંત અનેક લઘુ ઉદ્યોગ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

શું છે ખાસ વારાણસીમાં

શું છે ખાસ વારાણસીમાં

વારાણસી પોતાની સુંદરતા માટે પણ જાણીતું છે. જ્યારે પણ તમે અહીં આવો તો તમે ઘાટ પર સૂર્યોદય જોવાનું ના ભૂલો.

English summary
virtual tour varanasi photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X