For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કલામની કહાણી, ગુલઝારની ઝુબાની

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો પાર્થિવ દેહ આજે તેમના પૈતૃક નિવાસ રામેશ્વરમ પહોંચાડી દેવામાં આવ્યો છે, આ અભૂતપૂર્વ પ્રતિભાના ધની કલામને દેશના દરેક વ્યક્તિ અહીં સુધી નાના નાના બાળકો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

abdul kalam
અબ્દુલ કલામને જાણીતા કવિ અને લેખક ગુલઝારે અવાજ આપ્યો છે. અત્રે નોંધનીય છે કે 27 જુલાઇના રોજ શિલોંગમાં આઇઆઇએમમાં ભાષણ આપવા દરમિયાન કલામ સાહેબને હૃદયનો હુમલો આવ્યો અને ત્યાંથી તેમને હોસ્પિટલભેગા કરવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

યુવાનોના પ્રેરણાસ્ત્રોત, ભારત રત્ન, પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલમેન ડો. એપીજે અબ્દુલ કલામના જીવનવૃતાંતને આવો સાંભળીએ ગુલઝારના અવાજમાં...

English summary
It was not surprising that former president APJ Abdul Kalam was delivering a lecture at the IIM-Shillong when he collapsed and died in a hospital shortly afterwards.Here is the journey of Kalam in the voice of Gulzar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X