For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સેલેબ્રિટીઝ કેવી કરે છે ઝડપથી પોતાનું વજન ઓછું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજકાલ સેલેબ્રિટીઓમાં પોતાને આકર્ષક બનાવવાની હરિફાઇ લાગેલી છે. તેમના શરીરનો એવો કોઇપણ ભાગ નથી જે પરફેક્ટ ન દેખાતો હોય. સેલેબ્રિટીઓની પાસે એટલા પૈસા હોય છે કે તે પોતાનું લાઇપોસેક્શન કરાવીને સૌથી સુંદર દેખાઇ શકે છે પરંતુ દરેક સેલેબ્રિટી આમ ઇચ્છે તે જરૂરી નથી. દરેકને પાકૃતિક રીતે ફિટ રહેવું પસંદ હોય છે. અત્યારની વાત કરીએ તો સોનાક્ષી સિંહાનું ઉદાહરણ આપવું સૌથી યોગ્ય રહેશે. તે દિવસેને દિવસે એટલી ફિટ અને પતળી દેખાવવા લાગી છે કે તેમના પ્રશંસકો પણ આશ્વર્યચકિત રહી ગયા છે.

આ પ્રકારે ઐશ્વર્યા રાયે પણ પ્રેગનેંસી બાદ વધેલા વજનને થોડાં મહિનાઓમાં જ ઓછું કરી લીધું. જો તમને પણ એ વાતનું આશ્વર્ય થતું હોય કે સેલેબ્રિટીઓ આટલી જલદી વજન વધારી અને ઘટાડી કેવી રીતે લે છે, તો તમારે જાણવું પડશે કે વજન ઓછું કરવા માટે તે હેલ્ધી ડાઇટ, વ્યાયામ અને પોતાના લક્ષ્ય પર હરપળ નજર રાખે છે.

જો તમારી પણ પ્લેટમાં આ ત્રણ વસ્તુઓ છે, તો તમે પણ તમારા લક્ષ્ય સુધી એકદમ સરળતાથી પહોંચી શકો છો. જો તમેપણ તમારા ફેવરિટ સ્ટારની માફક ફિટ દેખાવવા માંગો છો, તો આ ટિપ્સને અજમાવો અને જુઓ તમારું વજન કેવી રીતે ઓછું થવા લાગે છે.

લિક્વિડ ડાઇટ

લિક્વિડ ડાઇટ

તમે જેટલું વધુ પાણી પીશો એટલું જ વધુ તમે ફેટ બર્ન કરશો. હંમેશા ફોકસ કરો કે તમે દિવસમાં 3 લીટર નવસેકું પાણી પીવો. તેનાથી પેટ સાફ રહેશે અને તમને વધુ ભૂખ પણ લાગશે નહી.

તમારા દિમાગને તીવ્ર બનાવનાર 10 જ્યૂસ

સારો નાસ્તો કરો

સારો નાસ્તો કરો

તમારો નાસ્તો કોઇપણ અવસર પર છોડશો નહી. એટલું જ નહી તમારે દિવસે એકપણ મીલ છોડવાનું નથી. નાસ્તો ન કરવાથી પેટમાં ગેસ બનવા લાગે છે અને તબિયત ખરાબ થવાનું શરૂ થઇ જાય છે.

જો ચોમાસામાં આ વસ્તુઓ ખાશો તો તમારા પેટની લાગી જશે વાટ

સફેદ ખાદ્ય પદાર્થ ન ખાવ

સફેદ ખાદ્ય પદાર્થ ન ખાવ

આમાં મોટીમાત્રામાં સુગર હોય છે. ઘણી સેલેબ્રિટી બ્રેડ ખાતી નથી.

રાત્રે જલદી ડિનર કરવાથી કેવી રીતે થાય છે ફાયદા

મસાલાઓથી થાય છે વજન ઓછું

મસાલાઓથી થાય છે વજન ઓછું

તમારા ભોજનમાં લાલ મરચું અને હૉટ પેપર સામેલ કરો. તેનાથી ભૂખ પણ લાગશે નહી.

જૈવિક આહાર ખાવ

જૈવિક આહાર ખાવ

મોટાભાગે સેલેબ્રિટી જૈવિક આહારનું સેવન કરે છે કારણ કે તેનાથી વજન વધતું નથી.

તાજી હવામાં ફરો

તાજી હવામાં ફરો

મડોના જે જાણીતી હૉલીવુડની અભિનેત્રી છે, તે તાજી હવામાં ફરવાનું ખૂબ પસંદ કરે છે. તાજી હવા પેટમાં ભરીને તમે તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારી વજન ઓછું કરી શકો છો.

કોબીજનો સૂપ

કોબીજનો સૂપ

સવારે ખાલી પેટે કોબીજનો સૂપ પીવાથી પણ તમારું જાડિયાપણું ઓછું થઇ શકે છે.

1 કલાક વર્કઆઉટ કરો

1 કલાક વર્કઆઉટ કરો

જો તમે 1 કલાક વર્કઆઉટ કરી શકતા નથી તો તમે 45 મિનિટ વર્ક આઉટ કરો. તેનાથી તમે સારું અનુભવશો.

નારિયેળના તેલનું સેવન

નારિયેળના તેલનું સેવન

તમારા ભોજનમાં અઠવાડિયામાં બે દિવસ નારિયેળના તેલનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા કોમળ રહે છે અને પેટ પણ ઓછું થાય છે. તેમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે.

દારૂથી રહો દૂર

દારૂથી રહો દૂર

ઘણી સેલેબ્રિટીઓએ દારૂ છોડીને પોતાનું વજન ઘણું બધું ઘટાડ્યું છે. તેમાં ખૂબ માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જેથી વજન વધે છે.

બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા

ખૂબ નાચો

ખૂબ નાચો

ડાન્સ કરવાથી શરીરની સારી મૂવમેંટ થાય છે. આ એક સારું વર્કઆઉટ છે જેમાં ખૂબ પરસેવો વહે છે અને વજન ઓછું થાય છે.

45 મિનિટ મશીન પર વર્કઆઉટ કરો

45 મિનિટ મશીન પર વર્કઆઉટ કરો

વિદેશી અભિનેત્રી ક્વીન લતીફાએ અઠવાડિયામાં 6 દિવસ ટ્રેડ મિલ પર વર્કઆઉટ કરીને પોતાની ઘણી બધી કેલેરી ડ્રોપ કરી. 45 મિનિટ વર્કઆઉટ કરવું ખૂબ છે.

English summary
If you want to look like your favourite star, then here are some of the weight loss tips to follow. These are the many secrets how celebrities lose weight and stay healthy!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X