For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG : શું ગુજરાત આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે આવે છે?

ગુજરાતનું મોટા પ્રમાણમાં ખરીદાય છે સેક્સ ટોય. સાથે જ ગુજરાતના બે શહેરો અમદાવાદ અને વડોદરાનું નામ પણ આ સર્વે છે. જાણો વિગતવાર અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

સેક્સ ટોયનું બજાર ભારતમાં મોટા પાયે ચાલે છે તે વાત બધા જ જાણે છે. અને મોટા ભાગે લોકો આવી તમામ વસ્તુઓ ઓનલાઇન મંગાવાનું વધુ પસંદ કરે છે. ત્યારે એક સર્વેમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતમાં ગત 52 મહિનામાં 80,000થી વધુ આવા સોક્સ ટોયનો આર્ડર આપવામાં આવ્યો છે. thatspersonal.com દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ ભારતમાં આ રાજ્યમાં સેક્સ ટોયનું વેચાણ વધુ થાય છે. અને આ લિસ્ટમાં ગુજરાતનો નંબર છઠ્ઠો આવે છે. ત્યારે વડોદરાનું પણ આ સર્વેમાં આવ્યું છે શા માટે તે અંગે વધુ જાણો અહીં...

સર્વેમાં થયો ખુલાસો

સર્વેમાં થયો ખુલાસો

સર્વેમાં જણાવ્યા મુજબ ભારત દુનિયાના 5 સૌથી સેક્સુઅલી એક્ટીવ દેશોમાંથી એક છે. અને વધુમાં લોકો ઇન્ડિયન ભાભી જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતમાં આવા વીડિયોને વધુ જોવાનું પસંદ કરે છે.

ગુજરાતનો નંબર છઠ્ઠો

ગુજરાતનો નંબર છઠ્ઠો

જો કે આવા પ્રોડક્ટની સૌથી વધુ માંગમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર આવે છે. અને પછી કર્ણાટક તથા પશ્ચિમ બંગાળ. જે પછી આવા ઓર્ડરના લિસ્ટમાં ગુજરાત રાજ્યનો નંબર છઠ્ઠો આવે છે.

અમદાવાદ અને વડોદરા

અમદાવાદ અને વડોદરા

સૌથી ચોંકવનારી વાત આ સર્વેમાં તે જાણવા મળી છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં આવા ટોયને ખરીદી સૌથી વધુ થઇ જાય છે. સાથે જ વડોદરામાં વધુ મહિલાઓ આવા ઓર્ડરને ખરીદવાનું પસંદ કરે છે.

ગુજરાત

ગુજરાત

જો કે આવા પ્રોડક્ટની સૌથી વધુ માંગમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર આવે છે. અને પછી કર્ણાટક તથા પશ્ચિમ બંગાળ. જે પછી આવા ઓર્ડરના લિસ્ટમાં ગુજરાત રાજ્યનો નંબર છઠ્ઠો આવે છે.

English summary
Since sex in India is still restricted to the hush-hush in bedrooms, buying sex toys in the country has been an ordeal, to put it mildly, especially for women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X