For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! આપના મોબાઇલની બેટરીથી થાય છે આપની જાણકારી લીક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓગસ્ટ: આ દિવસોમાં દેશ-વિદેશમાંથી ટેકનોલોજીની ક્રાંતિ આવેલી છે. દરેકજણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે. એવામાં આપને આપના મોબાઇલ ફોનથી સંબંધિત કેટલીક જાણકારી ચોક્કસ રાખવી જોઇએ. ખાસ કરીને તે જે આપના ખાનગી જીવન સંબંધિત હોય. હા, આપને લગભગ જાણીને આશ્ચર્ય થશે કે આપના ફોનની બેટરી આપની જાણકારીને લીક કરી શકે છે.

જો આપને લાગે છે કે આપના મોબાઇલ ફોનમાં વેબ બ્રાઉઝર પર ઇન્કોગ્નિટો મોડ પસંદ કરીને અથવા કોઇ પ્રોક્સી ટૂલને લગાવીને આપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છો તો તે આપની ભૂલ છે. જોકે એક સ્ટડીમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ફોનની બેટરી પણ આપના અંગે ઘણી બધી જાણકારી અહીંથી તહી કરી શકે છે.

આવો જાણીએ એવું કેવી રીતે બની શકે છે...

બેટરીથી થાય છે જાણકારી લીક

બેટરીથી થાય છે જાણકારી લીક

સિક્યોરિટી રીસર્ચરોની એક ટીમના એક શોધપત્ર 'ધ લીકિંગ બેટરી' અનુસાર આપની જાણકારી આપની બેટરી દ્વારા અન્ય લોકો સુધી પહોંચી રહી છે.

શું કહે છે સર્વે

શું કહે છે સર્વે

સ્ટડી પ્રમાણે એવું કોઇ માલવેયરના કારણે નથી થતું પરંતુ HTML 5ની એક બિલ્ટ-ઇન સ્પેસિફિકેશન કારણે થાય છે.

માહિતી થાય છે લીક

માહિતી થાય છે લીક

જો આપ એચટીએમએલ 5ને સરળ ભાષામાં જાણીએ તો તે એક કોર ટેકનોલોજી માર્કઅપ લેગ્વેજ છે જેનો ઉપયોગ વર્લ્ડવાઇડ વેબને અન્યો સુધી પહોંચાડવા માટે થાય છે.

સાવધાન

સાવધાન

એચટીએમએલના બેટરી એપીઆઇથી વેબસાઇટ્સ વિજિટરની ડિવાઇસમાં કેટલી બેટરી બાકી છે તે જાણકારી મળે છે. જે વિજિટરના ડિવાઇસમાં ઓછી બેટરી હોવા પર તેને પોતાની વેબસાઇટનું ટોન્ડ ડાઉન વર્જન રજૂ કરી શકે છે, જેથી તેની બેટરીની ઓછી ખપત થાય.

જાણકારી વેબસાઇટના હાથોમાં લાગી જાય છે

જાણકારી વેબસાઇટના હાથોમાં લાગી જાય છે

પરંતુ જે રીતે આ થાય છે, તેનાથી આપણી જાણકારી વેબસાઇટના હાથોમાં લાગી જાય છે. જેમ-જેમ આપણે અલગ અલગ વેબસાઇટ પર જઇએ છીએ અને વેબસાઇટ્સના હાથે અમારો ડેટા લાગે છે, આ તમામ જાણકારીને કોઇ વ્યક્તીની ઓળખ મેળવવી સરળ થઇ જાય છે.

થર્ડ-પાર્ટી સ્ક્રિપ્ટ

થર્ડ-પાર્ટી સ્ક્રિપ્ટ

આવામાં ઘણી સાઇટો પર રહેલી એક થર્ડ-પાર્ટી સ્ક્રિપ્ટ વેબ સ્ક્રિપ્ટ્સને મળેલી બેટરીની જાણકારીના આધાર પર ઓછા સમયમાં યૂઝર્સની વિજિટ્સને લિંક કરી શકે છે.

બેટરી સ્ટેટસ

બેટરી સ્ટેટસ

શોધકર્તાઓ અનુસાર જૂન 2015 સુધી ફાયરફોક્સ, ક્રોમ અને ઓપેરા એ બ્રાઉઝર્સમાં સામેલ હતા, જે બેટરી સ્ટેટસ એપીઆઇને સપોર્ટ કરી રહ્યા હતા.

બેટરીથી થાય છે ઇંફોર્મેશન લીક

બેટરીથી થાય છે ઇંફોર્મેશન લીક

એવામાં બેટરી દ્વારા પોતાની ઓળખને છૂપાવવા માટે આપ ફાયરફોક્સ આધારિત ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરી શકે છે.

English summary
If you think switching to Incognito mode in your Web-browser or using a proxy tool ensures complete anonymity, you're seriously mistaken. A new study suggests that even a battery could reveal enough information about us.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X