For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જગ્યાઓ પર ભૂલથી પણ ના મુકો તમારો ફોન...

By Desk
|
Google Oneindia Gujarati News

ફોનના તુટવા અને પડી જવાની ચિંતા આપણા બધાને જ હોઈ છે. કોઈને પણ ખબર નથી હોતી કે ક્યારે આપણો ફોન હાથમાંથી છૂટી ને નીચે પડી જશે. આજકાલ ફોન આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ગયો છે. ફોન વગર આપણે ચેન પણ નથી પડતું આપણું મોટા ભાગેનું કામ ફોન ધ્વારા થઇ શકે છે.

પરંતુ આપણે ક્યારેય પણ ફોનની બેટરી વિશે વિચાર્યું પણ નહી હોઈ. સ્માર્ટફોનની બેટરી ઘણી જ ડયુરેબલ હોઈ છે, પરંતુ કંઈક ખોટું થઇ જાય તો તેની કાર્યક્ષમતા પર ઘણો અસર પડે છે. બેટરી ખરાબ પણ થઇ શકે છે.

ફોનની બેટરીને બચાવવા માટે તેને ઓવરહિટીંગ થી દુર રાખવું ખુબ જ જરૂરી છે. તો જુઓ કઈ કઈ ચીઝો થી તમારા ફોનને દુર રાખવો જોઈએ.....

બેક પોકેટ

બેક પોકેટ

ફોનને બેક પોકેટમાં રાખવાથી જયારે તમે બેસો છો ત્યારે ફોન પર વજન પડે છે. જેની અસર ફોનની બેટરી પર થઇ શકે છે.

ગ્લવ બોક્ક્ષ

ગ્લવ બોક્ક્ષ

ઘણા લોકોની આદત હોઈ છે કે તેઓ ગાડી ચલાવતી વખતે ફોનને ગ્લવ બોક્ક્ષમાં મૂકી દે છે. પરંતુ ગરમીના સમયમાં એવું ભૂલ થી પણ ના કરો.

બીચ

બીચ

બીચની ગરમીથી તમારા ફોન પર ખરાબ અસર થઇ શકે છે એટલે તે સમયે ફોનને બેગ માં મૂકી દેવું જ સારું રહેશે.

ગેસની પાસે

ગેસની પાસે

રસોડામાં કામ કરતી વખતે મોટે ભાગે આપણે ફોનને ગમે ત્યાં મૂકી દઈએ છે. પરતું તે સમયે પણ તેને યાદ રાખીને ગેસ થી દુર જ રાખવો જોઈએ.

English summary
A phone is one thing we never want to lose or to be away from. We keep this with us everywhere. But Do you know some places can harm your phone. 4 Places you should definitely avoid to keep your phone in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X