For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્યૂચર ગેજેટ જે વર્ષ 2016માં કરશે ધમાલ...!

|
Google Oneindia Gujarati News

આ આધુનિક યુગમાં શું શક્ય નહીં તે વિચારવું ધણીવાર મુશ્કેલ થઇ જાય છે. અને આજનો અમારો ફોટોસ્લાઇડર જોઇને તો તમે તે જ કહેશો કે વાહ! શું ટેકનોલોજી છે! અદ્ધભૂત.

આજે અમે તમને વર્ષ 2016ની કેટલીક તેવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જેના જોઇને તમને લાગશે કે આ કોઇ જાદુથી ઓછી નથી. અને આ તમામ ટેકનોલોજી વર્તમાનમાં ધૂમ મચાવતી રહેશે હવે તે દિવસો દૂર નથી જ્યારે ગાડી રસ્તામાં નહીં હવામાં ચાલશે. અને જો તમને મારી આ વાત ગળે ના ઉતરતી હોય તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર. જેમાં એકથી એક અદ્ધભૂત ફ્યૂચર ટેકનોલોજી અને મશીનોની વાત કરવામાં આવી છે.

લેક્સસ હોવરબોર્ડ

હોવરબોર્ડ એટલે કે એક ટાઇપના સ્કેટબોર્ટમાં ઇન્વેન્ટરોએ એવી ટેકનોલોજી ફિટ કરી છે જેથી તે હવા પર ઉડે છે અને પાણી પર તરે છે. લેક્સસની માનીએ તો સ્લાઇડ નામની આ હોવરબોર્ડ ફ્રિક્શનલેસ મૂવમેન્ટ કરી શકે છે. અને તે માટે મૈગ્નેટિક લેવિટેશનનો ઉપયોગ કરાયો છે. તેમાં લિક્વિડ નાઇટ્રોજન મેગ્નેટ સુપરકૂલ્ડ કંડક્ટર્સ છે.. આ હોવરબોર્ડની ડિઝાઇન હાલની લેક્સસ કારો જેવી છે.

પાવર વાઇ ફાઇ

પાવર વાઇ ફાઇ

ભારતવંશી અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના શોધકર્તાઓ દ્વારા એક તેવી ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે જેનાથી વાઇ ફાઇની મદદથી કેમરાને પાવર મળે. તેના શોધકર્તા વામ્સી તલ્લા માને છે કે પહેલી વાર વાઇ ફાઇની મદદથી કેમેરાનું સેન્સર અને અન્ય ઉપકરણોને ઉર્જા આપવામાં સફળતા મળી છે. વળી આમ કરતા ઇન્ટનેટ પણ સ્લો નહીં થાય.

એલ્યુમિનિયમ આયન બૈટરી

એલ્યુમિનિયમ આયન બૈટરી

હવે તમારા મોબાઇલની બેટરી ખાલી 1 મિનિટમાં ચાર્જ થઇ જશે. સ્ટૈનફોર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ તેવું ઉપકરણ તૈયાર કર્યું છે જે ખાસી 60 સેકન્ડમાં મોબાઇલને પૂરી રીતે ચાર્જ કરે છે. અને હવે ટૂંક સમયમાં જ જૂની તમામ બેટરીઓ તેનાથી રિપ્લેસ કરવામાં આવશે. વળી એક જ બેટરીનો તમે લેપટોપ, મોબાઇલ બન્નેમાં ઉપયોગ કરી શકો છો કારણ કે આ ખૂબ જ લચીલી છે.

વર્ચુઅલ રિયાલિટી ટેકનીક

વર્ચુઅલ રિયાલિટી ટેકનીક

આ વર્ષે કદાચ વર્ચુઅલ રિયાલિટી ટેકનોલોજી તમારા દ્વારા દસ્તક આપે. કારણ કે સોની, માઇક્રોસોફ્ટ, એચટીસી, સૈમસંગ અને ગૂગલ જેવી કંપની પોતાના આવા ડિવાઇઝ લાવી રહી છે. તેમના ડેવલોપર્સ તેમની ગેમ, એપ્સ અને સોફ્ટવેરમાં આનું કામ પણ સારું કરી દીધુ છે. જો કે આ ટેકલોનોજી જેવી બજારમાં આવશે તેવી ધૂમ તો જરૂરથી મચાવશે.

ટેક ટૈટૂ

આ એક તેવું ટૈટૂ છે સ્ટાઇલ પણ છે પરમન્ટન્ટ પણ નથી અને સાથે જ તમારા સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે. અને હેલ્થ સંબંધિત અનેક ટાસ્ક પૂર્ણ કરે છે. આ દ્વારા તમે મોબાઇલ ટૈટ એપથી તાવનું તાપમાન, ઘરની લાઇટ્સ પણ ડિમ કરી શકે છે.

English summary
With some beautiful mind such wonderful gadgets have been produced in a manner to take care of all our hazel without any damage and maximum protection. here are 5 Mind blowing futuristic gadgets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X