For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોનમાં કેવી રીતે એડિટ કરશો ફ્રી વીડીયો

|
Google Oneindia Gujarati News

ફોટો એડિટ કરવા માટે લગભગ તમામ એન્ડ્રોઇડ ફોનમાં અનેક એપ્લિકેશન આપવામાં આવી છે પણ વીડીયો એડિટ કરવા મામલે થોડુંક વિચારવું પડે. હવે તો ફોનમાં પણ વીડીયો રેકોર્ડિંગ માટે પહેલા કરતા વધુ સારા કેમેરા આવવા લાગ્યા છે.

જો તમે વિચારી રહ્યા હોવ કે ફોનમાં વીડિયો એડિટ કરવાની શું જરિયાત તો હું તમને જણાવી દઉં કે ધારે કે તમારે વોટ્સ અપમાં તમારા મિત્રોને કોઇ વીડિયો મોકલવો હોય કે પછી કોઇ વીડીયો મેલ કરવો હોય ત્યારે તેની સાઇઝ અને ક્વોલિટી તમારા માટે વિચારવા લાયક બાબત બની શકે છે.

ફોનમાં વીડીયો એડિટ કરીને તમે તેની સાઇઝ નાની કરી શકો છો. વધુમાં તમારે વીડીયોમાં કોઇ ભાગ એડિટ કરવો હોય તો તે પણ કરી શકો છો અને ત્યારબાદ સરળતાથી આ વીડિયો મોકલી શકો છો. ફોનમાં વીડિયો એડિટ કરવા માટે તમે ગૂગલ પ્લે કે પ્લે સ્ટ્રોરમાં જઇને નીચેની એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

English summary
Many of you love to capture live moments through video recording. The videos keep your memories strong and active. The precious videos give you an opportunity to cherish the moments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X