For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલમાં મેળવો હવે ફ્રી ઈન્ટરનેટ, ફોલો કરો આ 5 સિમ્પલ સ્ટેપ

|
Google Oneindia Gujarati News

આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો. જીયો પર તમને વેલકમ ઓફર તરીકે 4જી અનલિમિટેડ ઈન્ટરનેટ મળે છે. પરંતુ તેનો લાભ ખાલી 4જી સ્માર્ટફોન યુઝર જ લઇ શકે છે. પરંતુ તમને ખબર છે કે એરટેલમાં પણ તમને ફ્રી ઈન્ટરનેટ મળી શકે છે.

એરટેલમાં ફ્રી ઈન્ટરનેટ વાપરવા માટે પણ એક ટ્રીક છે. જો તમે એરટેલ પર ફ્રી ઈન્ટરનેટનો લાભ ઉઠાવવા માંગો છો. તો તમારે નીચે જણાવેલા સ્ટેપ ફોલૉ કરવા પડશે. આ સરળ સ્ટેપ તમને ફ્રી ઈન્ટરનેટનો લાભ આપશે એ પણ 3જી નેટવર્ક પર. જો તમારો ફોન 4 જી ના પણ હોય તો પણ તમે તેનો લાભ લઇ શકો છો.

એપીએન સેટિંગ

એપીએન સેટિંગ

સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનના એપીએન સેટિંગમાં જવું પડશે. ત્યાં તમારે પોર્ટ 80 લખવું પડશે. ત્યારપછી ડ્રોઈન વીપીએનનું સાઈન અપ પેજ આવશે તેને સાઈન અપ કરો.

ડ્રોઈન વીપીએન

ડ્રોઈન વીપીએન

તમે તમારા ઇમેઇલ બોક્સને ચેક કરો ત્યાં ડ્રોઈન વીપીએન માં આપેલા પાસવૉર્ડને યાદ રાખી લો.

લોગ ઈન કરો

લોગ ઈન કરો

ડ્રોઈન વીપીએન ખોલો અને પોતાની આઈડી અને પાસવૉર્ડથી લોગ ઈન કરો. ત્યારપછી અટેન્શન મેસેજ આવવા પર આઈ ટ્રસ્ટ એપ્લિકેશન પર ક્લિક કરો.

સેટિંગ ઓપન કરો

સેટિંગ ઓપન કરો

હવે તમે સેટિંગ ઓપન કરો અને કનેક્શન પ્રોટોકોલ પર જાઓ અને ટીસીપી પર ક્લિક કરો. હવે નીચેના એચટીટીપી હેડર સેટિંગમાં જાઓ. ત્યારપછી ઇનેબલ બટન પર ટીક કરો. કસ્ટમ એચટીટીપી હેડરમાં આ નાખો.
Host: one.airtel.in
X-Online-Host: one.airtel.in

ફ્રી ડેટા યુઝ કરો

ફ્રી ડેટા યુઝ કરો

હવે તમારા એરટેલ સિમ પર ઈન્ટરનેટ ઓન કરો પછી ડ્રોઈન વીપીએન બટન પર ક્લિક કરો. હવે તમે ફ્રી ડેટા યુઝ કરી શકો છો.

English summary
How to get free internet on airtel? It is possible with these super cool and easy tricks. Read more about this in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X