For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

|
Google Oneindia Gujarati News

શું તમે ઓફિસમાં 6 થી 8 કલાક કામ કરો છો, તો આ આર્ટિકલ તો તમારે ખાસ વાંચવો જ રહ્યો. મોટે ભાગે ઓફિસમાં કામ કરતા લોકોની ખાવા પીવાની આદતો ખૂબ જ ખરાબ હોય છે. તે તેમના ખાવાના ટાઇમને ભાગ્યે જ અનુસરે છે. અને કલાકો સુધી કામના બોઝ હેઠળકમ્પ્યૂટરને છોડવાનું નામ જ નથી લેતા.

જો કે તે વાત માનવી પડશે કે ઓફિસના કામ આગળ આપણું ક્યાં ચાલે છે. પણ અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ આપશું જે તમે વર્કપ્રેશન સાથે પણ અનુસરી શકશો ને હેલ્થી રહી શકો.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ખાવાનું ખાવાનો ટાઇમ ફિક્સ કરી દો. અને બને ત્યાં સુધી તે ટાઇમમાં સમયસર ખાઇ લો.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

બે કપથી વધુ ચા, કોફી ના પીવો.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

કોફી અને ચા પીધા બાદ વધુ પાણી પીવો

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

એક લીટર પાણીની બોટલ ભરી ટેબલ પર મૂકી દો. અને નક્કી કરો કે બે કલાકમાં આ બોટલ પૂરી થવી જ જોઇએ. આમ પાણી વધુ પીવાની આદત રહેશે.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

એક ફ્રુટ રોજ ખાવ. દર રોજ ઓફિસમાં એક ફ્રુટ લઇ જાવ.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ક્યારેક વર્કપ્રેશર વધુ હોય ને ખાવાનો ટાઇમ ના હોય તો થોડા ડ્રાયફ્રુટ, કે ચણા હંમેશા સાથે રાખો. જેથી મુસીબતના સમયે તમારા પેટમાં હેલ્થી વસ્તુઓ જાય.

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

પોતાની ડેસ્ક પર હંમેશા એક ફૂલ રાખો જે તમારા મનને રાખશે હંમેશા પ્રફુલિત

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

ઓફિસમાં કેમ સાચવશો તમારી હેલ્થ

સૌથી છેલ્લું, સ્માઇલ કરવાનું ભૂલશો નહીં.

English summary
You spend approximately 6 to 8 waking hours in your office. But are you aware of the fact that for most of us, the office is a hub of bad diet decisions accompanied with a sedentary lifestyle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X