For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફીસમાં ભૂખ લાગવા પર ખાઓ આ 10 હેલ્થી સ્નેક્સ

By Desk
|
Google Oneindia Gujarati News

ઓફીસ માં આપણે કલાકો સુધી કામ કરતા હોઈ છે એટલે તે દરમિયાન ભૂખ લાગવી કોઈ જ નવી વાત નથી. કેટલાક લોકો ભૂખ લાગવા પર ઓફીસ ની કેન્ટીનમાં જઈને ખાઈ લે છે. તો કેટલાક લોકો આળસ ના કારણે પોતાની જગ્યા પર જ બેસી રહે છે.

ઓફીસ માં ભૂખ લાગે તો તમે ઘરે થી લાવેલો હેલ્થી નાસ્તો ખાઈ શકો છો. અહી તમને અમે કેટલાક એવા હેલ્થી સ્નેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જે સરળતાથી મળી પણ રહે છે અને હેલ્થ માટે પણ ખુબ જ સારા હોઈ છે.

ચણા

ચણા

ચણા હેલ્થ માટે ખુબ જ સારા હોઈ છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન હોઈ છે. ચણા ખાવાથી પેટ પણ ભરાઈ જઈ છે.

મમરા

મમરા

મમરા હલકો નાસ્તો છે જેને તમે દિવસમાં ગમે ત્યારે ખાઈ શકો છો.

સુકો મેવો

સુકો મેવો

તેમાં ખુબ સારી માત્રામાં પ્રોટીન, વિટામીન અને ફેટ હોઈ છે. જેને હેલ્થ માટે પણ ખુબ જ સારા માનવામાં આવે છે.

બેક કરેલા સ્નેક્સ

બેક કરેલા સ્નેક્સ

આલું ચિપ્સની જગ્યાએ તમે બેક કરેલા ખાખરા, રાગી ચિપ્સ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.

મસાલા કોર્ન

મસાલા કોર્ન

થોડા કોર્નને બાફીને તેમાં થોડો મસાલો મેળવીને ખાઈ શકો છો.

ફણગાવેલ કઠોળ

ફણગાવેલ કઠોળ

ફણગાવેલ મગ અને ચણા તમે ખાઈ શકો છો.

એગ સેન્ડવીચ

એગ સેન્ડવીચ

જો તમને ઈંડા ખાવા ગમતા હોઈ તો તમે ઉકાળીને બ્રેડમાં મેળવીને પણ ખાઈ શકો છો.

ફળો

ફળો

તમારા મનપસંદ ફળને કાપીને તમે તેને ડબ્બામાં ભરીને ગમે ત્યારે ખાઈ શકો છો.

ચીક્કી

ચીક્કી

ચીક્કી તમને બજારમાં આરામથી મળી જશે તેને પણ તમે આરામથી ખાઈ શકો છો.

ઓટ્સ

ઓટ્સ

ઓટ્સને સરળતાથી તમે ઓફીસમાં લઇ જઈ શકો છો. તેમાં દૂધ મેળવીને તમે સરળતાથી ખાઈ શકો છો.

English summary
Healthy Indian Snacks You Can Carry to office Carry these foods with you to munch on when you get hungry at office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X