For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WiFi સાઇલન્ટ કીલર...ધીરે ધીરે કરી શકે છે, બર્બાદ

|
Google Oneindia Gujarati News

ટેક્નોલોજીના આ યુગમાં માણસ આજે મશીનોનો ગુલામ થઇ ગયો છે. આજે માણસનું જીવન ટેક્નોલોજીકલ ચીજો પર આધારિત થઇ ગયુ છે. જો આજે માણસ ફોન દ્વારા સ્માર્ટ બન્યો છે, તો તે જ ફોન તે ખુલેઆમ અનેક બિમારીઓને આમંત્રણ પણ આપી રહ્યો છે. આજકાલ લોકો દરેક પળે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘરે ઘરે અને ઓફિસમાં WiFiનું ચલણ વધ્યું છે.

WiFi સાથે લોકો અનેક વસ્તુઓને એકસાથે જોડે છે, સામાન્ય રીતે લોકો WiFi સાથે પોતાના ફોનને જોડીને પચાસ કામ એકસાથે કરે છે. પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો નથી જાણતા કે તેઓ ચારેયતરફથી પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. બ્રિટીશ હેલ્થ એજન્સીના જણાવ્યા મુજબ WiFi એક સાઇલન્ટ કીલરની જેમ કામ કરે છે. જે માત્ર માણસો માટે જ નહિં પણ વનસ્પતિઓ માટે પણ નુકસાનકારક છે.

શું મુશ્કેલીઓ થાય છે?
બહુ થાક લાગવો
કાનમાં દુખાવો
હંમેશા માથાનો દુખાવો
આંખોમાં દુખાવો
એકાગ્રતા ઓછી થવી
ઉંઘ પૂરી ન થવી

આપણે ટેક્નોલોજી વગર નથી રહી શક્તા તે તથ્ય છે. પરંતુ આપણે તેના હાનિકારક પ્રભાવોથી ખુદને સુરક્ષિત રાખવા જોઇએ. તો આવો જાણીએ કે WiFiનો ઉપયોગ કરવા છતા આપણે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ છીએ.

WiFiને ડીસકનેક્ટ કરી દો

WiFiને ડીસકનેક્ટ કરી દો

ઉંઘતા પહેલા WiFiને ડીસકનેક્ટ કરી દો કે જેથી તમે ઉંઘવાના સમયે WiFiનો ઉપયોગ ના કરી શકો.

જરૂરિયાત મુજબ

જરૂરિયાત મુજબ

જ્યારે જરૂરિયાત ના હોય ત્યારે તમે WiFiનો ઉપયોગ ના કરો.

કેબલનો પ્રયોગ

કેબલનો પ્રયોગ

વાયરલેસની જગ્યાએ કેબલનો પ્રયોગ વધુમાં વધુ કરો.

રાઉટરના ઉપયોગથી બચો

રાઉટરના ઉપયોગથી બચો

રસોડા અને બેડરૂમમાં રાઉટરને ન રાખો.

ઉંઘવાના સમયે નો મોબાઇલ

ઉંઘવાના સમયે નો મોબાઇલ

ઉંઘવાના સમયે વિડીયો ના જુઓ કે ગીતો ના સાંભળો.

English summary
Wi-Fi is a Silent Killer That Kills Us Slowly. A study conducted by the British Health Agency has proven that routers hinder the growth of people and plants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X