For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : કેવી રીતે તમારા પેટીએમથી પૈસા ટ્રાંસફર કરવા?

પેટીએમ પૈસા ઓનલાઇન ટ્રાંસફર કેવી રીતે કરવા શીખોપેટીએમ દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં કરો પૈસા ટ્રાંસફર તે પણ સલામત રીતે

|
Google Oneindia Gujarati News

નોટબંધી પછી પેટીએમનો ઉપયોગ વધી ગયો છે. પેટીએમ હવે પોતાની બેંક લઇને પણ આવી રહ્યું છે. અને કંપનીની પોલીસી છે કે આવનારા સમયમાં તે ભારતમાં 1000થી વધુ જગ્યાએ પોતાની બ્રાંચ ખોલશે. બીજી તરફ ડિજિટલ વોલેટ તરીકે પણ ભીમ એપની સાથે જ પેટીએમનો પણ ઉપયોગ વધ્યો છે. અને શોપિંગથી લઇને ફ્લાઇટ કે ટ્રેન ટિકિટ જેવા ઓનલાઇન ટ્રાંજેક્શનમાં લોકો પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે પેટીએમનો ઉપયોગ એકદમ સરળ છે પણ તેમ છતાં તેનો પહેલી વાર ઉપયોગ કરનાર લોકોને આ લેખ મદદરૂપ થઇ શકે છે. આ એપનો ઉપયોગ કરી તમે તમારા ડેબિટ કાર્ડને કનેક્ટ કરી તમારા પેટીએમ વોલેટમાં રૂપિયા ટ્રાંસફર કરાવી શકો છો. આ પછી પેટીએમ વોલેટનો ઉપયોગ કરી તમે શોપિંગ કરી શકો છો.

Paytm

પેટીએમની મદદથી તમને તમારા કાર્ડને સ્વાઇપ કર્યા વગર ખરીદી કરી શકો છો. માનવામાં આવે છે કે આ એપથી પેમેન્ટ એક સુરક્ષિત રીતે કરવામાં આવે છે. ત્યારે જો તમારા પેટીએમ વોલેટમાં પૈસા પડ્યા હોય અને તમે તેને તમારા બેંક એકાઉન્ટમાં મોકલવા માંગો છો તો ફોલો કરો નીચેની આ ટિપ્સ.

સ્ટેપ 1- સૌથી પહેલા પેટીએમ વેબસાઇટને ઓપન કરી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.

સ્ટેપ 2 - પછી સ્ક્રીન પરની ડાબી બાજુ તમારું નામ આપેલું છે ત્યાં જાવ અને પેટીએમ વોલેટ પર ક્લિક કરો

સ્ટેપ 3 : હવે ટ્રાંસફર ટૂ બેંક ઓપ્શન પર ક્લિક કરો અને ત્યાં તમામ વિગતો ભરો

સ્પેટ 4 - આ તમામ જાણકારી આપ્યા પછી સેન્ડ મની પર ક્લિક કરો જેથી તમારા પૈસા પેટીએમ વોલેટથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ જશે.

English summary
How to transfer money from paytm wallet to bank account in gujarati. Read more in here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X