For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી રીતે નંબર બદલ્યા વગર મેળવશો જીઓનું મફત સિમ

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીઓની આકર્ષક ઓફર અને મફત સુવિધાને જોતા મોટા ભાગના લોકો જીયો સિમ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. પણ સચ્ચાઇ તો એ જ છે કે રિલાયન્સ જીઓ સિમ મેળવવા માટે લાંબી લાઇન લાગેલી છે અને તેને મેળવવા માટે લાંબી વેટિંગ કરવી પડશે. વળી લોકોને સિમ પણ સરળતાથી નથી મળી રહ્યું. વળી ત્યાં જ કેટલાક લોકો તેવા પણ છે જે રિલાયન્સ જીયોમાં પોતાનો નંબર પોર્ટ કરવાનું વિચારી રહ્યા છે.

વાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો, જે તમારા કામની છેવાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો, જે તમારા કામની છે

તમને જણાવી દઇએ કે તમારો નંબર રિલાયન્સ જીઓમાં પોર્ટ થઇ શકે છે. બસ આ માટે તમારે થોડા જરૂરી સ્ટેપ પૂરા કરવાના રહેશે. અને તમે નંબર બદલ્યા વગર નંબર પોર્ટેબિલિટી દ્વારા રિલાયન્સ જીઓના ગ્રાહક બની શકશો. ત્યાં નંબર પોર્ટ કરવા શું કરવું પડશે તે અંગે વાંચો અહીં...

ટ્રાઇના નંબર પર કરો મેસેજ

ટ્રાઇના નંબર પર કરો મેસેજ

સૌથી પહેલા તમે તમારા નંબરથી પોર્ટ કરવા માટે ટ્રાઇના નંબર પર મેસેજ કરો. આ નંબર છે 1900. તમારે અંગ્રેજીમાં કેપિટલમાં PORT લખી સ્પેસ આપી તમારો પૂરો અને સાચો નંબર લખવાનો રહેશે. ઉદા- PORT 99xx9xxx99. અને તેને 1900 પર મેસેજ કરી દેવાનો છે.

કોર્ડ પ્રાપ્ત કરો

કોર્ડ પ્રાપ્ત કરો

મેસેજ કર્યાના થોડા સમય પછી તમને એક મેસેજ આવશે. જેમાં તમને નંબર પોર્ટ કરવા માટે એક કોડ મળશે. આ કોડને સાચવીને રાખજો.

જીયો એપ ડાઉનલોડ કરો

જીયો એપ ડાઉનલોડ કરો

હવે ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને જીયો એપ ડાઉનલોડ કરો. અને તે દ્વારા ઓફર કોડ જનરેટ કરો.

રિલાયન્સ સ્ટોર જાવ

રિલાયન્સ સ્ટોર જાવ

પોર્ટ આઉટ કોડ અને ઓફર કોડ લઇને તમે રિલાયન્સ સ્ટોર જઇ રિલાયન્સ એક્ઝિક્યૂટિવને આ કોડ બતાવો. સ્ટોર પર પોતાના આધાર કાર્ડ દ્વારા વેરિફેકેશન કરાવો. અને જિયો સિમ મેળવો.

મફત સેવાઓ

મફત સેવાઓ

સિમ પ્રાપ્ત કર્યા પછી તમારી બિલ પે કરવું પડશે અને તે પછી સાત દિવસમાં તમારો મોબાઇલ નંબર રિલાયન્સ જીયોમાં પોર્ટ થશે અને તમે રિલાયન્સ જીઓનું સિમનો ઉપયોગ કરી શકશો તે પણ પોતાનો નંબર બદલ્યા વગર.

English summary
Know How to port out your number to reliance jio
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X