Jokes in Gujarati / ગુજરાતીમાં જોક્સ

પતિ હીબકે ચડી ને રોયોજયારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથ માં આવ્યુ...જેમાં લખ્યુ તું...'કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી '-------------સાસુ : અમે તો આજ છીએ ને કાલ નથી...... વહુ : પણ આજ તો કાઢવી ને ?---------- નોટો ની લાઈન ...
એક ડોશીમાંએ 80 વર્ષની ઉમારે છુટા છેડા લેવા કોર્ટ માં કેશ કર્યો.... ડોશી : મારે છુટા છેડા લેવા છે. ન્યાયધીશ : માડી આ ઉંમરે કેમ છુટા છેડા લેવા છે? ડોશી : ઈ મને ખીજાઈ ત્યારે હું સાંભળી લવ છું, પણ હું ...
અબ્દુલ- તલાક - તલાક - તલાકનગ્મા- યોગી- યોગી- યોગીઅબ્દુલ- મજાક- મજાક -મજાક------------- જો તમે તમારા પિતાજીનું નથી સાંભળતા તો, તમે અખિલેશ યાદવ છો... . .તમે તમારી મમ્મીનું જ સાંભળો છો તો, રાહુલ ગાંધી છો... . .તમે કોઇનું નથી સાંભળતા તો, નરેન્દ્ર ...
પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..મિત્રએ સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર... તો નહીં મારે..પતિએ જમતા જમતા 'વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું...ત્યાં તો રસોડામાંથી રમત રમતું વેલણ આવ્યું : 'રોજ હું ...
Funny Reactions leaked about union budget 2017, viral on social media. સંપૂર્ણ બજેટ રજૂ થઇ ગયા બાદ વિવિધ રાજકારણીય પક્ષો આ અંગે શું કહેશે, બજેટનું કઇ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે, એ અંગેના રમૂજી અનુમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે....
દિકરાનું મગજ ચાલે તોય મુશ્કેલી (અખિલેશ)....અને ઓછું ચાલે તો પણ મુશ્કેલી (પપ્પૂ)------અમેરિકન : અમારે બાળક અઢાર વર્ષે કમાતા શીખે . પાકિસ્તાની : અમારે તો દસ વર્ષે કમાતા શીખી જાય ભારતીય : અમારે તો જન્મે ત્યારે જ છ હજાર લઇને જ જન્મે ...
લગ્ન પછી છોકરીઓના નામ કે અટક બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!! ....આમાં કવિ ને ફેસબુક પર સ્કૂલની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે.--------She : I am Lisa કવિ : આઈ એમ ખરબચડા......આમા કવિ અભણ છે. માં બાપ તમને રાત્રે ...
નોટબંધી બાદ પણ ફિલ્મી સ્ટાર્સને નોટ બદલવા માટે લાઇનોમાં ઊભા રહેવાની કોઇ જરૂર નથી. પણ માની લો જો કોઇ બોલીવૂડ સ્ટાર્સ નોટ બદલવા પહોંચે અને પોતાના ફેસમ ડાયલોગમાં કંઇક આ મુજબ બોલે તો...તે પર વાંચો આ રમૂજી જોક્સ... દિલીપ ...
પત્ની: તમે મને કેટલો પ્રેમ કરો છોઇન્કમ ટેક્સ ઓફિસર પતિ- 85 ટકાપત્ની- હૈ...85 ટકા...કેમ 100 ટકા નહીંપતિ- 15 ટકા સર્વિસ ટેક્સ ના લાગે!! -------------- કનુ- આજે મારા પપ્પાએ મને નવો ફોન લાઇ આપ્યોમનુ- કયો ફોન છેકનુ - લાવરીશમનુ- અરે ડોબા! લાવારીશ ...
દેવ લોકમાં પણ બધા દેવોએ મીટીંગ કરી...જે લોકો મંદીરમાં 500-1000 ની નોટો મુકે એમની બાધા-માનતાઓ હાલ સાઈડ પર રાખવી...!!!!----------------પીઝા સેન્ટરમાં એક ગ્રાહકનો ફોન આવ્યોગ્રાહક- એક સ્મોલ પિઝા વિથ એક્સટ્રા ચીઝ.દુકાનદાર- સ્યોર સર, એડ્રેસ..!!!ગ્રાહક- પીતમપુરા સ્ટેટ બેંકની લાઇનમાં, 22મો નંબર...ગ્રીન ચેક્સ શર્ટ ...