For Quick Alerts
For Daily Alerts
જોક્સ: ખબર નહીં કોની ગર્લફ્રેન્ડ હતી
કેવી
રીતે
દૂર
કરશો
આંખોના
કાળા
કુંડાળા?
ત્રણ
સરળ
સ્ટેપ
1.
વોટ્સઅપ
ખોલો
2.
સેટિંગમાં
જાવ.
3.
તમારું
એકાઉન્ટ
ડિલીટ
કરો.
-------------
સંતાને
કોઇ
સંતાન
નહતી
તેણે
ખૂબ
જ
પ્રાર્થના
કરી,
ખુલ્લા
પગે
તીર્થ
યાત્રા
કરી,
તમામ
દેવી
દેવતાઓના
ઉપવાસ
કર્યા,
નિર્જળા
વ્રત
પર
બેસી
ગયો
ખાવા
પીવાનું
છોડી
દીધું.
.
.
.
.
ત્યારે
ભગવાન
પ્રગટ
થયા
અને
તેણે
કહ્યું
"પહેલા
લગ્ન
તો
કર..!!"
પિતા તેના બે પુત્રો જોડે ટીવી જોઇ રહ્યા હતા.
પિતા- બેટા પાણી લઇ આવને!
મોટો પુત્ર- ના હું નહીં જઉં
નાનો પુત્ર- શું પપ્પા તમે પણ કોને કહો છો? તે નહીં લાવે તમે જ લઇ આવો અને મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.
----------
કાલે ફોન આવ્યો...ફોનમાં તેણે કહ્યું.....
પ્લીઝ તું આવું ના કર...
હું તારા વગર જીવી નહીં શકું...
પ્લીઝ પ્લીઝ મને છોડીને ના જા...
હું તને ખૂબ જ પ્રેમ કરું છું...
પ્લીઝ મને ના છોડ....જોરદાર રડતી હતી....
.
.
.
.
ખબર નહીં કોની ગર્લફ્રેન્ડ હતી. થોડી વાર માટે તો હું પણ ઇમોશનલ થઇ ગયો!!!
Comments
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
Story first published: Monday, July 27, 2015, 17:32 [IST]