For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: પોલીસે ઇંદ્રાણી મુખર્જીને પૂછ્યું

|
Google Oneindia Gujarati News

પોલીસે ઇંદ્રાણી મુખર્જીને પૂછ્યું
"મેડમ તમે કેવી રીતે તમારા તમામ પતિઓના મોબાઇલ નંબર ફોનમાં સેવ કરતા હતા??"
ઇંદ્રાણી-
1. હાલ નો પતિ
2. પહેલા હતો પતિ
3. પહેલાનો જાનુ
4. હાલનો જાનુ
5 જાનુ કે ના જાનુ
----------
મિત્રો દિવાળીમાં એક જ ફટાકડો ફોડી આ વખતે પ્રદૂષણ મુક્ત દિવાળી મનાવજો
.
.
.
નોંધ
આ સૂચના ખાલી કુંવારા માટે છે. લગ્ન કરેલા લોકોએ ઘરમાં જે બોમ્બ છે તેનો જ ઉપયોગ કરવો!!! જનહિતમાં જાહેર!

jokes

---------------
"કેજીના બાળકનો પ્રેમપત્ર"
"તારા પ્રેમમાં હું ભમ થઇ ગયો...
મને ના ભૂ પીવાનું મન થાય છે...
ના મમ ખાવાનું....
મને તાલી યાદમાં રાતે નથી આવતી મને નીની...
ને નીની ન આવતા લાગે છે મને બાવાની બીક..
તું મને મળવા આવશે?

--------
પ્રોફેશનલ હથોડા શાયરી
જો કોઇ ડોક્ટર ઊંધમાં મલકે,
જો કોઇ ડોક્ટર ઊંધમાં મલકે
.
.
.
તો સમજવું કે સપના તેને દર્દી તેનું પેમેન્ટ કર્યું છે

English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X