For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન જોક્સ

|
Google Oneindia Gujarati News

સલમાન ખાનને દોષી કરાર કરાયો.
સલમાન- સર એક વાર મારી વાત તો સાંભળી લો!
જજ- મેંને એક બાર જો કમિટમેન્ટ કર દિયા તો ફીર મેં અપને આપકી ભી નહીં સુનતા
સલમાન- પણ હું નિર્દોષ છું
જજ- એ તું જ કહેતો હતો ને જે કહેતો હતો કે શરાબ અને ખૂન મેં અપની મર્જી સે કરતા હૂં.
સલમાન- મને નહતી ખબર ત્યાં કોઇ સૂતું હતું?
જજ- આમ આદમી સોતા હુવા શેર હૈ. ઉંગલી મત કરતા.. જાગ ગયા તો ચીર ફાટ કે રખ દેગા
સલમાન (ફસ્ટ્રેટ થઇને)- સર, તમે ખરેખરમાં કોણ છો?
જજ- મેરે બારે મેં જ્યાદા મત સોચો...મેં દિલ મેં આતા હૂં...સમજ મેં નહીં...
સલમાન- ઓકકકે. ફાઇનલ? આ તમારો છેલ્લો નિર્ણય છે?
જજ- મેં જબ એક બાર બોલતા હૂં...તબ ફૂલ એન્ડ ફાઇનલ બોલતા હૂં
સલમાન ગુસ્સામાં જજ સામે જુએ છે
જજ- તુમ મુઝે એસે હી દેખતે રહો ગે તો તુમે મુઝસે પ્યાર હો જાયેગા
સલમાન- બસ હો તું શું સમજે છે પોતાને?ઓવરસ્માર્ટ...
જજ- જીવનમાં ત્રણ વસ્તુઓને અન્ડરએસ્ટીમેટ નહીં કરતો...આઇ...મી...એન્ડ માયસેલ્ફ...

jokes
------------
ભાઇ પોતાની પાછળ મોટો સવાલ છોડી ગયા?
શું?
.
.
.
હવે ઇદમાં અમે કોની પિક્ચરને રિલિઝ થતા જોઇશું??
-----
પુરા દેશને સલમાનના લગ્નની બહુ ચિંતા હતી ત્યારે જજ તેને સીધો "સસુરાલ" જ મોકલી આપ્યો.
-------
જો પુત્રજીવક આયુવેદિક દવાથી પુત્ર જ પેદા થતો હોત તો તે મુજબ તો
અશ્વગંધા ખાવીથી અશ્વ
સર્પગંધા ખાવાથી સાપ
મકર ધ્વજ ખાવાથી મગર
વાનરી ગુટિકાથી વાનર
ગજ કેસરીથી હાથી
અને કદાચ રજનીગંધા ખાવાથી રજની કાંત પણ પેદા થઇ શકે છે...
English summary
Interesting and funny salman khan jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X