For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કી એન્ડ કા ના 12 રોમેન્ટિક સીન જે તમને ચોકાવી દેશે

By Desk
|
Google Oneindia Gujarati News

કી એન્ડ કા નું ટ્રેલર આવી ચુક્યું છે અને તમે આ ફિલ્મના એક્ટર કરીના કપૂર અને અર્જુન કપૂર પરથી પોતાની નઝર નહી હટાવી શકો. આ ફિલ્મના ટ્રેલર માં બંને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

આ ફિલ્મમાં કરીના કપૂર અને અર્જુન કપૂર વચ્ચે ઘણા રોમેન્ટિક સીન પણ ફિલ્માવામાં આવ્યા છે જે ખુબ સુંદર પણ લાગી રહ્યા છે. આમ જોવા જઈએ તો ફિલ્મની શરૂઆતમાં કરીના કપૂરે અર્જુન કપૂર સાથે હોટ સીન આપવાની ચોક્ખી ના પાડી હતી.

તો જુઓ કી એન્ડ કા ફિલ્મના 12 રોમેન્ટિક સીન....

કી એન્ડ કા

કી એન્ડ કા

આ ફિલ્મ આર બાલ્કી બનાવી રહ્યા છે. જેઓ આ પહેલા પણ ઘણી સારી સારી ફિલ્મો બનાવી ચુક્યા છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

આ ફિલ્મમાં અર્જુન કપૂર અને કરીના કપૂર વચ્ચે ઘણા જ હોટ સીન પણ છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

અર્જુન કપૂર અને કરીના કપૂર વચ્ચેના હોટ સીન અત્યારથી ફિલ્મની યુએસપી બની ગઈ છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

આર બાલ્કી કી એન્ડ કા પહેલા ચીની કમ, પા અને શામિતાભ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

કી એન્ડ કા નો મુખ્ય આધાર સ્ત્રી અને પુરુષના સમાન અધિકારની કહાની છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

અર્જુન અને કરીના બંનેનું કરિયર હમણાં સારું નથી ચાલી રહ્યું.

કી એન્ડ કા

કી એન્ડ કા

અર્જુન કપૂર અને કરીના કપૂર બંનેને હમણાં એક સફળ ફિલ્મની તલાશ છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

આર બાલ્કીની બધી ફિલ્મો ખુબ જ વખાણ પામી હતી એટલે હવે જોવાનું એ છે કે કી એન્ડ કા તેમાં સફળ થાય છે કે નહી.

કી એન્ડ કા

કી એન્ડ કા

અર્જુન કપૂર અને કરીના કપૂરના લવ મેકિંગ સીન જે ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

કી એન્ડ કા ફિલ્મ એક સુંદર લવ સ્ટોરી ફિલ્મ લાગી રહી છે અને તેનું ફિલ્માંકન પણ આર બાલ્કી કરી રહ્યા છે તો ચોક્કસ તે એક સારી ફિલ્મ હશે જ.

કી એન્ડ કા

કી એન્ડ કા

આ ફિલ્મના ટ્રેલર માં બંને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

કી એન્ડ કા

કી એન્ડ કા

ફિલ્મની શરૂઆતમાં કરીના કપૂરે અર્જુન કપૂર સાથે હોટ સીન આપવાની ચોક્ખી ના પાડી હતી.

English summary
Ki And Ka official trailer is out and you just can't take you eyes off of the lead actors, Kareena Kapoor and Arjun Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X