For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PornBan: સોનમથી લઇને ખાન સુધી સૌએ નોંધાવ્યો વિરોધ

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ ન્યૂઝ] નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 857 પોર્ન સાઇટ્સને બેન કરી દીધી છે. આ બેન પર સોશિયલ મીડિયાથી લઇને રાજનીતિ અહીં સુધી કે બોલીવુડમાં પણ જોરદાર ગુસ્સો ફુટી રહ્યો છે. સોનમ કપૂરથી લઇને રામગોપાલ વર્મા સુધીએ સરકારને આ પગલા માટે ફટકાર લગાવી છે.

નોંધનીય છે કે આ શનિવાર, 800થી વધારે એવી વેબસાઇટ્સ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જે ભારત સરકાર અનુસાર 'પોર્ન' કંટેંટ દેખાડતી હતી. દેશભરમાં આ વાતને લઇને લોગો અલગ અલગ મત ધરાવે છે. કેટલાંક સાચા તો કેટલાંક ખોટા..

આવો જોઇએ કે આ વિશે બોલીવુડનું શું માનવું છે...

સોનમ કપૂર

સોનમ કપૂર

સરકારના આ પગલાથી સોનમ શરમજનક અનુભવ કરે છે. તે લખે છે કે - "Ban idiots who think banning things is going to make a difference to Indian mentality.. #sooverthisgovt #NextBanIdea #sick #ashamed."

રામગોપાલ વર્મા

રામગોપાલ વર્મા

રામગોપાલ વર્માએ સરકારના નિર્ણય પર વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું છે કે 'સરકાર દ્વારા ખાનગી આઝાદીને કોઇપણ રીતે નુકસાન પહોંચાડવું દેશની સામાજિક પ્રગતિને પાછળ લઇ જવાનો છે.'

ચેતન ભગત

ચેતન ભગત

ચેતન ભગતે લખ્યું છે કે- પોર્ન પર બેન આઝાદીની વિરુદ્ધ, અવ્યવહારીક અને લાગુ નહીં કરી શકનાર છે. લોકોની ખાનગી જીંદગીને મેનેજ ના કરો. પોર્ન બેન ના કરો પરંતુ પુરુષોનું સ્ત્રીઓને તાકવું, તેની પરવાનગી વગર તેને અડવું, તેમને પકડવું, તેમનું શોષણ કરવું, તેમને ગાળ આપવી, તેમની ઇંસલ્ટ કરવી અને બળાત્કાર કરવા પર બેન કરો. સેક્સ બેન ના કરો.

કમાલ આર ખાન

કમાલ આર ખાન

પહેલા મેગી બેન થઇ ગઇ અને હવે પોર્ન પણ બેન થઇ ગઇ. હે ભગવાન, એકલા રહેતા યુવકોની તું કેવી પરીક્ષા લઇ રહ્યો છે?

ઉદય ચોપડા

ઉદય ચોપડા

ઉદય ચોપડાએ લખ્યું કે- ''તો ઇન્ડિયામાં હવે પોર્ન બેન થઇ ગયું..Will this decision lower the cases of sexual violence or increase it. I wonder,"

વિશાલ ડડલાની

વિશાલ ડડલાની

વિશાલ ડડલાનીએ સરકાર પર નિશાનો સાધતા લખ્યું કે -''મને આશ્ચર્ય નથી થયું..Ironically, banned by the same party whose MPs were caught watching porn in parliament."

મિલાપ ઝાવેરી

મિલાપ ઝાવેરી

જ્યારે ફિલ્મમેકર મિલાપ ઝાવેરીએ લખ્યું- "Huh Porn is banned??? Hmmm not the sites I know about!"

English summary
Bollywood reacts to the porn ban in India, a lot of celebrities did react including Sonam Kapoor and Ramgopal Verma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X