દિવાળીમાં બોલીવુડ સ્ટાર્સના ઘરની સજાવટ..જુઓ તસવીરો..

આ દિવાળીમાં બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે સજાવ્યા છે પોતાના ઘર જુઓ અહીં...

Subscribe to Oneindia News

દિવાળીનો તહેવાર છે અને આખો દેશ પોત પોતાની રીતે આ તહેવાર મનાવી રહ્યો છે. તહેવાર મનાવવાનો દરેકનો પોતાનો એક અંદાજ હોય છે. પરંતુ છેવટે તો બધાનો ઉદ્દેશ એક જ છે ખુશીઓ મનાવવાનો. દિવાળીનો તહેવાર આવે છે અને પોતાની સાથે ઢગલો ખુશીઓ લઇને આવે છે.

અહીં અમે વાત કરી રહ્યા છે બોલીવુડ સ્ટાર્સની દિવાળીની. દિવાળી છે એટલે સજાવટ પણ હોય જ. તો અમે તમને બતાવવા જઇ રહ્યા છે બોલીવુડ સ્ટાર્સના ઘરની દિવાળીની સજાવટ.

તેમના ઘરની રોશની અને સજાવટથી જાણે કે આખો વિસ્તાર સુંદર બની ગયો છે. કેવી રીતે આ સિતારાઓએ પોતાના ઘરને એકદમ દુલ્હનની જેમ સજાવી દીધુ છે. જુઓ...

અમિતાભ બચ્ચન

આ છે અમિતાભ બચ્ચનનો બંગલો પ્રતીક્ષા. આની સજાવટ જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે દિવાળીનો ક્રેઝ કેટલો હોય છે.

અજય દેવગણ

આ છે અજય દેવગણનો બંગલો ‘શિવ શક્તિ'.

અનિલ કપૂર

આ છે અનિલ કપૂરનો બંગલો.

એકતા કપૂર

આ છે એકતા કપૂરનો બંગલો ‘કૃષ્ણા' .

ફરહાન અખ્તર

આ છે ફરહાન અખ્તરનો બંગલો ‘વિપાસના'.

હેમા માલિની

આ છે હેમા માલિનીનો બંગલો '17 Adviliya'.

ઋષિ કપૂર

આ છે ઋષિ કપૂરનો બંગલો ‘56 કૃષ્ણારાજ'.

સંજય દત્ત

આ છે સંજય દત્તનો બંગલો ‘ઇમ્પીરિયલ હાઇટસ'.

શત્રુઘ્ન સિન્હા

આ છે શત્રુઘ્ન સિન્હાનું એપાર્ટમેંટ ‘રામાયણ'.

શિલ્પા શેટ્ટી

આ છે શિલ્પા શેટ્ટીનો બંગલો.

English summary
Bollywood star bungalows diwali decoration.
Please Wait while comments are loading...