For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાહુબલીની શૂટિંગની આ તસવીરો જોઇને ફેન્સનું દિલ તૂટી જશે!

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] હવે તે જમાના ગયા જ્યારે સુંદર લોકેશન પર ફિલ્મો શૂટ થતી હતી, પછી તે સ્થળ પર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હતો. હવે તો આપનું મન કોઇ ફિલ્મમાં કોઇ સ્થળ જોઇને, તે સ્થળે ફરવા જવાનું મન થાય તો પહેલા ચેક કરવું પડેશે કે શું ખરેખર એવું કોઇ સ્થળ છે કે નહીં. હા, જો બાહુબલી જોઇને આપનું મન પણ એ જ ઝરણાની આસપાસ બેસવાનું થઇ રહ્યું હોય તો આપનું દિલ તોડતા અમારે આપને એ વાસ્તવિકતાથી અવગત કરાવવા રહ્યા કે આવું કોઇ ઝરણું અસ્તિત્વમાં છે જ નહીં.

વાસ્તવમાં, આ બધું જ એસ એસ રાજામૌલીની વીએફએક્સ ટીમનો કમાલ હતો જેણે સુંદરતાથી આ દ્રશ્યોનું સર્જન કર્યું છે. હકિકતમાં આ શૂટ કેવી રીતે થયું હતું તેની કેટલીક તસવીરી ઝલક અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ.

તસવીરો- બોલીવુડલાઇફ ડોટ કોમથી સાભાર

બાહુબલી શૂટિંગ

બાહુબલી શૂટિંગ

આ સીનને વીએફએક્સની મદદથી શૂટ કરવામાં આવ્યું છે.

બાહુબલીમાં ઝરણું

બાહુબલીમાં ઝરણું

ઝરણાનું દ્રશ્ય કંઇક આ રીતે સર્જવામાં આવ્યું છે.

બાહુબલી

બાહુબલી

હવામાં કંઇક આ રીતે ઉડે છે પ્રભાસ.

ઇફેક્ટ

ઇફેક્ટ

કેવી રીતે લગાવે છે છલાંગ, અને પહોંચી જાય છે પર્વત પર.

બાહુબલીનું શૂટિંગ

બાહુબલીનું શૂટિંગ

છેલ્લું શિખર કંઇક આ રીતે ચડે છે પ્રભાસ.

બાહુબલીનું શૂટિંગ

બાહુબલીનું શૂટિંગ

જુઓ તસવીરમાં જ્યારે પ્રભાસ પર્વત ચડે છે, અહીં તો કોઇ ઝરણું છે જ નહીં.

વીએફએક્સ

વીએફએક્સ

ફિલ્મના મોટાભાગના દ્રશ્યો વીએફએક્સની મદદથી બનાવવામાં આવ્યા છે.

વીએફએક્સ ટીમ

વીએફએક્સ ટીમ

શ્રીનિવાસ મોહનની વીએફએક્સ ટીમ અને સાબૂ સિરિલના સેટ ડિઝાઇનિંગની ટીમ તમામ કાર્ય શાનદાર છે.

પર્વત ગાયબ

પર્વત ગાયબ

પર્વતો પર આ રીતે નાચે છે હિરો હિરોઇન.

સૌથી મોટી ફિલ્મ

સૌથી મોટી ફિલ્મ

ભારતની સૌથી મોટી ફિલ્મ છે. અને હજી તેનો બીજો ભાગ આવી રહ્યો છે.

English summary
Famous scenes of Bahubali were not real created through Vfx.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X