શાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ

Subscribe to Oneindia News

વર્ષ 2017ની શરૂઆતમાં જ શાહરુખ ખાન અને રિતિક રોશન વચ્ચે ધમાકેદાર ટક્કર થવાની છે. હાલમાં જો રિતિકની ફિલ્મ કાબિલની વાત કરવામાં આવે તો ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. રિતિકે ખાલી 77 દિવસમાં જ કાબિલનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે.

kaabil

રાકેશ રોશનના નિર્માણમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ સિડ્યુલ 11 દિવસ પહેલા જ પૂરું થઇ ગયું. હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. ખબરનું માન્યે તો ફિલ્મનું ટ્રેલર દિવાળી પહેલી જ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મના ટ્રેલરને શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ સાથે જોડવામાં આવશે.

kaabil

રિતિક રોશનની આવનારી ફિલ્મ કાબિલ અને શાહરુખ ખાનની ફિલ્મ રઈસ ઘણી બધી પ્લાનિંગ કરવા છતાં પણ આખરે ક્લેશ થવા જઈ રહી છે. ખાલી ફિલ્મ જ નહીં પરંતુ બંનેના ટ્રેલર વચ્ચે પણ ગજબની રેસ લાગી ચુકી છે.

kaabil

બંને ફિલ્મનું ટ્રેલર શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ સાથે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સૂત્રોનું માન્યે તો રાકેશ રોશને જે પ્લાન બનાવ્યો છે કે જેનાથી કાબિલ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે.

kaabil

રાકેશ રોશન જાણે છે કે દિવાળીમાં લોકો વધારે ને વધારે ફિલ્મો જુઓ છે. આ જોઈને રાકેશ રોશને થિયેટર માલિકોને જણાવ્યું કે દિવાળીથી 2 અઠવાડિયા સુધી શિવાય અને એ દિલ હૈ મુશ્કિલના શૉ શરૂ થતા પહેલા કાબિલનું ટ્રેલર બતાવવામાં આવે.

kaabil

kaabil

kaabil

English summary
Hrithik Roshan wraps up Kaabil ahead of schedule, now it's time for trailer.
Please Wait while comments are loading...