4 બ્લોકબસ્ટર, ત્રણ 100 કરોડી ફિલ્મ, તો પણ એક હિટ ફિલ્મની જરૂરત

Subscribe to Oneindia News

અહીં વાત થઇ રહી છે સુપરસ્ટાર રિતિક રોશન વિશે. તેમની આવનારી ફિલ્મ કાબિલ 26 જાન્યુઆરી 2017 રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. પરંતુ ફિલ્મ કાબિલનું હિટ થવું રિતિક રોશન માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે.

લગભગ 2 વર્ષના ગેપ પછી રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો રિલીઝ થયી. પરંતુ ફિલ્મને દર્શકોએ નકારી નાખી. રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી. ત્યાં જ યશરાજ ફિલ્મ્સની ઠગ ઓફ હિન્દુસ્તાન પણ રિતિક રોશનના હાથથી નીકળી ગયી અને આમિર ખાનને મળી ચુકી છે.

kaabil

ક્યાંક ને ક્યાંક રિતિકને પોતાની સ્ટારડમ કાયમ રાખવા માટે કાબિલને બોક્સઓફિસ પર હિટ કરાવવું ખુબ જ જરૂરી છે.

English summary
Kaabil box office collection is very important for Hrithik Roshan's filmy career.
Please Wait while comments are loading...