For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: કપિલની કોમેડી કરતા મજાના છે તેના રોમાંટિક સીન

|
Google Oneindia Gujarati News

કપિલ શર્મા બોલતા જ આપની આખોની સામે એક હસતો ચહેરો આવી જતો હશે તો નિશ્ચિતપણે આપ પણ કોમેડીના ફેન હશો. હા, કપિલની કોમેડી એટલે એકદમ બિંદાસ, એકદમ રિયલ. એમ કહો કે કોમેડીની નવી સ્ટાઇલ. પરંતુ આ જ કપિલ આપને રોમાંસ કરતા દેખાય તો શું કરશો આપ.

kapil
બન્યું એવું કે કપિલ શર્મા પોતાની આવનારી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું'ની શૂટિંગ કરી રહ્યા હતા અને તેમણે મંજરી ફણનીસની સાથે કરવાના હતા કેટલાંક રોમાંટિક સીન. બંને કલાકારો બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ સારા દેખાઇ રહ્યા હતા. પરંતુ એક્શન બોલાતા જ જે કેમેરામાં કેદ થયું છે તેની તસવીર અમે આપને અહીં બતાવી રહ્યા છીએ.

કપિલના ચહેરા પર કોઇ ભાવ નથી અને કોઇ રોમાંટિક અંદાજ નથી દેખાતો. તસવીરો જોઇને તો એવું લાગી રહ્યું છે કે તેઓ મંજરીથી પીછો છોડાવીને ક્યાક દૂર જવા માંગે છે. કોઇએ સાચુ જ કહ્યું છે કે કપિલ શર્મા ઇઝ એ ફન્ની મેન!

English summary
Kapil Sharma has shot some romantic scenes with Manjari Phadnis and they are DAMN FUNNY!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X