For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મળો સાસરે પહોંચેલી નવોઢા અર્પિતા ખાન શર્માને...

|
Google Oneindia Gujarati News

arpitakhanwed
મુંબઈ, 26 નેવમ્બર : બિગ બૉલીવુડ વેડિંગ હવે ફાઇનલી પતી ગયું છે. હા જી, અર્પિતા ખાન આયુષ શર્મા સાથે પરણી અર્પિતા ખાન શર્મા બની ચુક્યા છે. નવવિવાહિત યુગલ સલમાન ખાન દ્વારા ગિફ્ટ કરવામાં આવેલ નવા ઘરમાં શિફ્ટ થઈ ચુક્યું છે.

અર્પિતા-આયુષ હાલમાં પોતાના નવા ઘરને સજાવવામાં વ્યસ્ત છે. આંતરિક શણગાર પણ મહત્વનું છે. તેઓ નવા ઘરમાં પરિવાર માટે પાર્ટીઓ અને ભોજન કાર્યક્રમોનું આયોજન પણ કરી રહ્યા છે.

આ પહેલા સલમાન ખાને એક ટ્વીટ કર્યુ હતું કે નવયુગલ પોતાની રીતે ઉજવણી કરવા સ્વતંત્ર છે. અર્પિતા-આયુષ એક ખુશખુશાલ યુગલ છે કે સલમાન સાથે ઘરોબા ધરાવે છે અને સલમાને આપેલી ગિફ્ટ મેળવી છે.

અર્પિતા ખાને આયુષ, પોતાની બહેન અલવીરા અગ્નિહોત્રી, પરિવાર સાથેના કેટલી તસવીરો પોસ્ટ કરી છે કે જેમાં નવયુગલ ખૂબ જ હૅપ્પી જણાય છે.

English summary
Arpita Khan and Aayush Sharma are happily wed now. The couple have moved in to their new house Salman had gifted. Arpita posted a pic in her Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X