1st Day 1St Show: ધમાકેદાર છે અજય દેવગણની શિવાય, એક્શન +ઇમોશન

જાણો દર્શકોનું શું કહેવું છે અજય દેવગણની ફિલ્મ શિવાય વિષે.

Subscribe to Oneindia News

અજય દેવગણની ફિલ્મ શિવાય દેશભરમાં રિલિઝ થઇ ચૂકી છે. ત્યારે તમે પણ કદાચ તે મીઠી મુંઝવણમાં હશો કંઇ ફિલ્મ પહેલા જોવી તો તમને જણાવી દઇએ કે ફિલ્મ શિવાય માટે ઓડિયન્સનું શું કહેવું છે. જેથી કરીને તમે આ દિવાળીએ કંઇ ફિલ્મ જોવી તે વાતને મહત્વ આપી શકો. તો જાણો દર્શકોએ આ ફિલ્મને શું રિવ્યૂ આપ્યા છે.

જાણો દર્શકોનું શું કહેવું છે આ ફિલ્મ વિષે

અજય દેવગણની મચ અવેટેડ ફિલ્મ શિવાયની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તેના રિલિઝ પર દર્શકોએ આ ફિલ્મને મિક્સ પ્રતિસાદ આપ્યો છે. કેટલાક લોકોને આ ફિલ્મ ખુબ જ ગમી છે તો કેટલાકને નહીં

દર્શકોનું શું કહેવું છે!

દર્શકોએ અજય દેવગણની આ એક્શન પેક ફિલ્મના વખાણ કર્યા. ચોક્કસથી અજય દેવગણના તમામ ફેન્સને અજયની આ ડાયરેક્ટર ડેબ્યૂ ફિલ્મ ખૂબ જ ગમી છે.

દર્શકોનું શું કહેવું છે.

દર્શકોનું કહેવું છે કે લોકોશન તો અદ્ઘભૂત છે સાથે જ તેના સ્ક્રીન પ્લેના પણ વખાણ કર્યા છે. જો કે તેવું નથી કે બધા લોકોને આ ફિલ્મ પસંદ આવી. અજય આ ફિલ્મમાં એક પિતાનો રોલ નિભાવી રહ્યા છે. લોકોને આ રોલ તેમનો ગમ્યો છે. પણ કેટલાક દર્શકોનું આ પણ કહેવું છે. આગળ વાંચો

કેટલાકને ફિલ્મ ના પણ ગમી

કેટલાક લોકોને આ ફિલ્મ વધુ પડતી ભાવનાત્મક અને બોરિંગ પણ લાગી. તેમને આ ફિલ્મમાં એટલો દમ પણ ના લાગ્યો.

કેટલાક દર્શકોને લાગી બોરિંગ

તો કેટલાક દર્શકોને આ ફિલ્મ બોરિંગ પણ લાગી. ત્યારે આ દિવાળીએ અજય દેવગણની આ મોંઘી ફિલ્મ અજય દેવગણને કોઇ ફાયદો કરાવે છે કે નુક્શાન તે તો હવે જોવું જ રહ્યું.

English summary
shivaay movie review live audience response.
Please Wait while comments are loading...