For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે, મેં જાતે જોયું હતું...

By Desk
|
Google Oneindia Gujarati News

રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનને ચિંકારા શિકારના બંને કેસમાં રાહત આપી દીધી છે. આપણે જણાવી દઈએ કે સલમાન ખાન પર 28 સપ્ટેમ્બર 1998માં જોધપુર પાસે ચિંકારા શિકાર કરવાનો આરોપ હતો. 10 એપ્રિલ 2006માં સલમાન ખાનને આ કેસમાં 5 વર્ષની સજા આપવામાં આવી.

સલમાન ખાને આ સજા માફ કરવા માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં કેટલાક લોકોએ રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય બાદ સલમાન ખાનની મજાક ઉડાવી ત્યાં જ સલમાન ખાનના ફેન્સ આનંદમાં આવી ગયા. પરંતુ હેરાનીની વાત એ છે કે મુખ્ય સાક્ષીના સામે આવવાથી કદાચ આ કેસ પલટાઈ જાય.

સલમાન જેલમાં જાય, સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય.. મારે શુ લેવાદેવા!

જાણકારી મુજબ આ કેસના મુખ્ય સાક્ષી હરીશ દુલાનીએ કહ્યું કે તેને જાણી જોઈને કેસના દિવસે કોર્ટમાં આવવા ના દીધો. કારણકે બધા જ સલમાન ખાનને બચાવવા માંગતા હતા.

જાણો શુ કહ્યું તેમને આગળ...

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

આપણે જણાવી દઈએ કે હરીશ દુલાનીએ જીપના ડ્રાઈવર હતા. જેમાં સલમાન ખાન અને હમ સાથ સાથ હૈની આખી ટીમ બેઠી હતી.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

હરીશએ જણાવ્યું કે તેને કોર્ટની ફાયનલ ચુકાદા દરમિયાન બોલાવવામાં આવ્યા ના હતા.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

હરીશએ જણાવ્યું કે બધા જ સલમાન ખાનને બચાવવા માંગે છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

હરીશએ જણાવ્યું કે સલમાન ખાને જ કાળા હરણ પર ગોળી ચલાવી હતી.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

હવે જોવાનું એ છે કે હરીશની આ વાત સામે આવ્યા બાદ શુ પગલાં લેવામાં આવે છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

આ આખી ઘટના 1998ની છે. જયારે જોધપુરમાં હમ સાથ સાથ હૈના ફિલ્મની શૂટિંગ થઇ રહી હતી.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે.

હરીશ દુલાનીને જયારે પહેલી વાર કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે જ તેને કહ્યું હતું કે સલમાન ખાને જ ચિંકારાનો શિકાર કર્યો છે.

English summary
Salman Khan killed the black buck, says the prime witness Harish Dulani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X