Video: ભડક્યો શાહરૂખ ખાન, કારણ કોઇએ તેની સાથે કરી આ ટીખળ

Subscribe to Oneindia News

શાહરૂખ ખાનની પૂરી દુનિયામાં ફેન ફોલોઇંગ છે. તે વાત બધા જાણે છે. પણ દુબઇમાં શાહરૂખ ખાન સાથે કંઇક તેવું થઇ ગયું કે શાહરૂખ ખાન ભડકી ઉઠ્યા. આમ તો મિસ્ટર કૂલ રહેતા શાહરૂખ ખાનનો પિત્તો તેમની સાથે કરવામાં આવેલા એક મજાકના કારણે થયો હતો. બોલીવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન ભારત સાથે જ મીડિલ ઇસ્ટમાં પણ અનેક બ્રાન્ડનું પ્રમોશન કરે છે. હાલમાં જ શાહરૂખ ખાન એક શોમાં પહોંચ્યા જેનું નામ છે રમીજ અંડરગ્રાન્ડ. શાહરૂખ ખાન અહીં એક હિરોઇન સાથે કાદવમાં પડ્યા હતા અને એક મોટી ગરોળીથી પોતાને અને હિરોઇનને બચાવવાની એક્ટિંગ કરી રહ્યા હતા.

srk

પણ તેની વચ્ચે જ કંઇક તેવું થયું કે શાહરૂખ ખાન ગુસ્સે થઇ ગયા. શાહરૂખ ખાન સાથે જે પ્રેંક એટલે કે ટીખળ કરવામાં આવી તેના લીધે કરીને શાહરૂખ ખાને ત્યાં ઉભેલા તમામનો ક્લાસ લઇ લીધો. જો કે યુવકે અનેક વાર કહ્યું કે તે શાહરૂખ ખાનનો બહુ મોટો ફેન છે અને માફી પણ માંગી પણ શાહરૂખ ખાન ટસના મસ ના થયા ત્યારે જુઓ તેવું તો શું થયું કે બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનને આવ્યો આટલો બધા ગુસ્સો. જુઓ આ વીડિયો....

English summary
Shahrukh Khan loses his temper on a show in Dubai watch video.
Please Wait while comments are loading...