For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંગલના સેટ પર સની લિયોન અને આમીર ખાન એક સાથે...

By Desk
|
Google Oneindia Gujarati News

હાલમાં સની લિયોને બોલિવૂડમાં ખુબ જ દંગલ મચાવી દીધું છે. સની લિયોન બોલિવૂડમાં એક પોર્ન સ્ટાર તરીકેની ઈમેજ લઇને આવી હતી. બોલિવૂડમાં સની લિયોનને ખુબ જ સાથ અને સહકાર મળ્યો. આમીર ખાને પણ જાતે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે સની લિયોન સાથે કામ કરવા માંગે છે.

હાલમાં સની લિયોન દિલ્હીમાં હતી અને આમીર ખાન પણ પોતાની ફિલ્મ દંગલનું શૂટ દિલ્હીમાં કરી રહ્યા હતા. આમીર ખાનને જયારે ખબર પડી કે સની લિયોન પણ દિલ્હીમાં છે તો તેને સની લિયોનને તેના પતિ સાથે લંચનું આમંત્રણ આપ્યું.

આટલું જ નથી પરંતુ આમીર ખાને સની લિયોનને દંગલના સેટ પર પણ આવવાનું આમંત્રણ આપ્યું. સની લિયોન દંગલના સેટ પર ખુબ જ ખુશ હતી.

જુઓ સની લિયોન સાથે બોલિવૂડ માં શું થયું ...

મસ્તીઝાદેની કોમેડી

મસ્તીઝાદેની કોમેડી

મસ્તીઝાદે 5 કરોડથી કમાણી કરી. પરંતુ ફિલ્મમાં ખાલી ને ખાલી અશ્લીલતા ભરવામાં આવી હતી અને સની લિયોન પાસે કરવા જેવું કઈ જ હતું નહિ.

27 બિકીની

27 બિકીની

મસ્તીઝાદેમાં સની લિયોન પાસે 27 જાત ની બિકીની પેહરાવી છે.

લૈલા- લિલી લેલે

લૈલા- લિલી લેલે

આ ફિલ્મમાં સની લિયોનનું નામે લૈલા લેલે અને લિલી લેલે રાખવામાં આવ્યું છે અને કેટલાક સીન તો એટલા અશ્લીલ હતા કે સની લિયોને તે કરવાની જ ના પડી દીધી હતી.

જિસ્મ

જિસ્મ

બસ ફિલ્મમાં નામ પરથી જ ખબર પડી જતી હતી કે આ ફિલ્મમાં જિસ્મ બતાવા શિવાય કઈ જ નવું નહિ હોઈ.

લૈલા

લૈલા

ફિલ્મ શૂટ આઉટ એટ વડાલામાં ગીત પણ આવું જ આપ્યું કે લૈલા તેરી લે લે ગી.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ ફિલ્મમાં પણ સની લિયોનને એક પોર્ન સ્ટાર બતાવામાં આવી હતી.

સોને કી બેબી ડોલ

સોને કી બેબી ડોલ

બોલિવૂડમાં સની લિયોન એક સોનાનું ઈંડું આપવાવાળી મર્ગી બની રહી ગઈ છે.

એક પહેલી લીલા

એક પહેલી લીલા

આ ફિલ્મમાં પણ સની લિયોન પાસે અંગપ્રદસન સિવાય કઈ જ નથી.

રામ કપૂર

રામ કપૂર

રામ કપૂર સાથે ફિલ્મ આવી તેમાં પણ એક જ વસ્તુ બસ અંગ પ્રદસન.

English summary
Sunny Leone and Aamir Khan together on Dangal sets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X