સની લિયોનીનો લેટેસ્ટ હોટ બિકની ફોટોશૂટ
સની લિયોની હાલમાં ટીના અને લોલો અને બેઇમાન લવના જેવી ફિલ્મોના શૂંટિગમાં વ્યસ્ત છે પણ આ વ્યસ્તતામાં પણ સની લિયોનીએ એક મેગેઝિનના કવર પેઝ માટે હોટ ફોટોશૂટ કરવા માટે સમય નીકાળી જ લીધો.
ત્યારે હાલમાં જ સની લિયોનીએ એક જાણીતા મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું. જેમાં બિકનીમાં પહેરી સની લિયોની બતાવ્યો પોતાનો સ્પોર્ટી અવતાર. હવે સની લિયોની બિકનીમાં ફોટોશૂટ કરે તો પછી તસવીરો તો જોવા જ પડેને તો જુઓ આ ફોટોશૂટ...
સની લિયોની
બ્લુ ક્રોપ બિકની અને જેકેટ સાથે ડેનિમ શૂઝમાં ફૂટબોલને કિક મારતી સની લિયોનીનો આ હોટ ફોટોશૂટ.
બોક્સિંગ ગર્લ
તો અન્ય એક તસવીરમાં સની લિયોની બની ગઇ બોક્સિંગ ગર્લ. પણ આ શું સની પોતાની જાતને મુક્કો મારવાનું વિચારી રહી છે?
ટેનિસ સ્ટાર
તો આ ફોટોમાં સની લિયોની બની છે હોટ ટેનિસ સ્ટાર.
બેઝ બોલ સ્ટાર
તો આ બ્લેક ટોપ અને બેઝ બોલ કેપમાં સની લિયોની લાગી રહી છે સુપર હોટ અને સેક્સી.
સની લિયોની
તો આ ઓરેન્જ ટોપમાં સનીએ તેની બોલ્ડ અને બ્યૂટિફૂલ અવતાર કંઇક આમ બતાવ્યો.
બિકની અવતાર
તો ફ્લોરેશન બિકનીમાં સ્વીમિંગ પુલમાં ઉતરતી સની લિયોની લાગી રહી હતી સુપર હોટ.
સની લિયોની
તો અન્ય એક ઇવેન્ટમાં સની લિયોનીએ બ્લેક ગ્રાઉનમાં પોતાના હુસ્નનો ઝલવો કંઇક આમ બતાવ્યો.
સની લિયોની
તો આ રેડ અને બ્લેક ગાઉન જોઇને લાગી રહ્યું છે કે સનીએ હંગરગેમ ફિલ્મથી પ્રેરણા લઇને આ ગાઉન કરાવ્યો છે.
સની લિયોની
જો કે આ ક્લોઝ અપ ફોટોમાં સની લિયોની ખૂબ જ અલગ દેખાય છે.
ક્રોપ ટોપ
અને આ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં સની લિયોની લાગી રહી છે બ્યૂટીફૂલ.