For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો TOI મોસ્ટ ડિઝારેબલ વુમનના લીસ્ટમાં કોણ કેટલા સ્થાને?

|
Google Oneindia Gujarati News

જાણીતા અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ 2014ની મોસ્ટ ડિઝાઇરેબલ વુમનનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બોલિવૂડની અનેક મોટી હિરોઇનોના નામ છે. પણ આ લીસ્ટમાં 2014ની મોસ્ટ ડિઝાઇરેબલ વૂમનનો તાજ બોલીવૂડ એકટ્રેસ સની લિયોનીને મળ્યો છે.

તો ગત વર્ષે નંબર 1 રહેનાર દીપિકા પાદુકોણને આ વર્ષે બીજા નંબર પર આવી ગઇ છે. જ્યારે લિસા હેયડન અને નરગીસ ફખરી આ લીસ્ટના બીગ વિનર છે. આ બન્ને અભિનેત્રીઓનું નામ પહેલી વખત આ લીસ્ટના ટોપ ટેનમાં આવ્યું છે.

તો બીજી તરફ સોનમ કપૂર આ વખતે 10 ટેનમાં પણ પોતાનું સ્થાન બનાવી નથી શકી તે આ વખતે આ લિસ્ટમાં 11માં ક્રમે આવે છે. ત્યારે ટીઓઆઇના લિસ્ટમાં કંઇ અભિનેત્રી કયા સ્થાને છે અને કંઇ અભિનેત્રીને શું ફાયદો મળ્યો છે તે જાણવા જુઓ આ ફોટોસ્લાઇડર

સની લિયોની નંબર 1

સની લિયોની નંબર 1

સની લિયોની છે 2014ની મોસ્ટ ડિઝાયરેબલ વૂમન. સની લિયોની ગત વર્ષે આ લીસ્ટમાં ત્રીજા નંબરે હતી પણ આ વર્ષે પ્રથમ આવતા પોતાની સફળતા પર સની કહ્યું કે તેની ખુશીનો કોઇ પાર નથી.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

લાસ્ટ યર પ્રથમ આવનાર ડિમ્પલ બ્યૂટી દિપીકા પાદુકોણ આ વખતે બીજા ક્રમે આવી છે.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

લાસ્ટ યર પણ ત્રીજા નંબરે આવનાર જેકલિન આ વર્ષે પણ પોતાનું સ્થાન બનાવી રાખવામાં સફળ રહી છે

કેટરિના કૈફ

કેટરિના કૈફ

ગત વર્ષે બીજા નંબરે રહેનારી કેટરિના કૈફ આ વખતે ચોથા સ્થાને આવી છે. રણબીર કપૂર સાથેના તેમના અફેર અને તેમની ફ્લોપ ફિલ્માના કારણે આ વખતે તેમને પડતી જોવી પડી છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

આ વખતે આ ડસ્કી બ્યૂટી ટીઓઆઇના આ લીસ્ટમાં છઠ્ઠા સ્થાને આવી છે.

શ્રીયા સરન

શ્રીયા સરન

આ સાઉથ બ્યૂટીએ આ વખતે પણ તમામ બોલીવૂડ બ્યૂટીને પછાડીને 5મું સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે પણ તે આ લીસ્ટમાં 7માં નંબરે આવી હતી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ગત વર્ષ 10માં નંબરે આવનાર શ્રદ્ઘા કપૂરને આ વર્ષે મોટી સફળતા મળી છે તે આ વર્ષે 7માં નંબર આવી ગઇ છે.

નરગીસ ફખરી

નરગીસ ફખરી

નરગીસ ફખરી આ વખતની બીગ વિનર છે. ગત વર્ષે 12માં નંબરે રહેનાર નરગીસ આ વખતે 8માં ક્રમે આવી છે.

લિસ હેયડન

લિસ હેયડન

તો લીસ હેયડન પણ આ વખતે પહેલી વાર આ ટોપ ટેન લિસ્ટમાં સામેલ થઇ છે. અને તે આ વખતે 10માં નંબરે આવી છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

પોતાની સ્ટાઇળ અને લૂક માટે ઓળખાતી સોનમ કપૂર આ વખતે આ લીસ્ટમાં ટોપ ટેનમાં પણ નથી તે આ ક્રમમાં 11માં નંબરે આવી છે.

English summary
Sunny Leone Tops The Most Desirable Women 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X