વાણી કપૂરને કંઈક આ રીતે લોકોએ સોશ્યિલ મીડિયા પર કરી ટ્રોલ

Subscribe to Oneindia News

આદિત્ય ચોપરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બેફિકરેનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરને લઈને જે આશા હતી લોકોને તેના પર ફિલ્મ બિલકુલ પણ ખરી ઉતરી નથી. એટલું જ નહીં પરંતુ રણવીર સિંહને લઈને પણ લોકો એ ખુબ જ નેગેટિવ વાતો કરી છે.

પરંતુ ટ્રેલર રિલીઝ થયા પછી ટ્વિટર પર સુધી વધુ લોકોએ વાણી કપૂરને ટ્રોલ કરી છે. વાણી કપૂરે પોતાના હોઠો સાથે છેડછાડ કરી છે. જે સાફ સાફ દેખાઈ રહ્યું છે. એટલે લોકોનું ધ્યાન જવું તો સ્વાભાવિક છે. પછી તો સોશ્યિલ મીડિયા પર લોકોએ વાણી કપૂરનો જબરજસ્ત મજાક ઉડાવવાનું ચાલુ કરી દીધું.

befikre

કેટલાક લોકોએ વાણી કપૂરની એક્ટિંગને કેટરિના કૈફની એક્ટિંગ સાથે પણ કમ્પેર કરી નાખી.

befikre

befikre

befikre

befikre

befikre

befikre

befikre

befikre

befikre

befikre

befikre

English summary
Vaani Kapoor Gets trolled For Her Lip Job In recently released Befikre trailer.
Please Wait while comments are loading...