For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: કેન્સમાં ઉમટ્યું બોલિવૂડ, સોનમ, ઐશનો ફેશનનો ઝલવો

|
Google Oneindia Gujarati News

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની ભવ્ય શરૂવાત થઇ ગઇ છે. વધુમાં તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને સોનમ કપૂરની સાથે કેટરીના કૈફે રેક કોર્પેટ પર ઉતરી બતાવી દીધો છે પોતાનો ફેશન નો ઝલવો

પાછલા 14 વર્ષોથી કેન્સમાં હાજર રહેતી ઐશ્વર્યાએ આ વખતે પણ તેની દિકરી આરાધ્યાને બાય બાય કરી રેડ કોર્પેટ પર તેની ખૂબસૂરતીનો ઝલવો બતાવ્યો હતો. વધુમાં સોનમે પણ રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી.

ત્યારે બોલીવૂડની આ સુંદર અભિનેત્રીઓની કેન્સની ખાસ તસવીરો જુઓ અમારા આ ફોટોસ્લાઇડરમાં...

રેડ કાર્પેટ પર એશ

રેડ કાર્પેટ પર એશ

કેન્સના જ્યારે ગ્રીન ગ્લિટ્રરી ગાઉનમાં ઐશ્વર્યાએ એન્ટ્રી મારી ત્યારે બધાની નજરો એશ પર રોકાઇ ગઇ.

આરાધ્યા કહ્યું બાય

આરાધ્યા કહ્યું બાય

ઐશ્વર્યા રાય કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જતા પહેલા પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનને બાય કહી રહી છે. અને આરાધ્યા પણ આટલું સુંદર મમ્મીને એકીટકે જોઇ રહી છે.

લોરિયલ પેરિસના પ્રેસિડન્ટ

લોરિયલ પેરિસના પ્રેસિડન્ટ

અહીં ઐશ્વર્યા લોરિયલ પેરિસના પ્રેસિડન્ટ ચપુય સિરિલ જોડે પોઝ આપી રહી છે.

એશના નામની બૂમો

એશના નામની બૂમો

કેન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચને ખૂબ જ પોપ્યુલર માટે જ તેના નામની જે લોકો બૂમો પાડી રહ્યા હતા તેને એશ ફ્લાઇંગ કિસ આપી રહી છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

જો કે આ વર્ષે લોરિયલ બ્રાન્ડને પ્રમોટ કર્યું હતું બોલીવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે.

સોનમ કપૂર

સોનમ કપૂર

વધુમાં સોનમ પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લુ ગાઉનમાં જોવા મળી હતી. તેણે કેન્સના રેડ કાર્પેટને બ્લુ બનાવી દીધું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

કેન્સની અન્ય એક ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન ફ્લોરલ જંપ સૂટમાં જોવા મળી હતી. આમાં પણ ઐશ્વર્યા મનમોહક લાગતી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

તો બીજી તરફ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની અન્ય એક ઇવેન્ટમાં સોનમ કપૂરે નેટના ગાઉન પહોર્યો હતો. જેમાં તે ખૂબ જ આકર્ષક દેખાતી હતી.

English summary
Aishwarya Rai Bachchan walks the red carpet at Cannes 2015 Film Festival and she looks enviously beautiful in the shimmering green gown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X