For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ તસવીરો: પીળા રંગમાં ચમકતી સાઉથ હિરોઇનોની સોનેરી કાયા

|
Google Oneindia Gujarati News

હળદળીઓ પીળો રંગ ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. જો કે અંગ્રેજી ભાષામાં પીળા રંગ માટે "યેલો યેલો ડર્ટી ફેલો" જેવી રાઇમ પણ પ્રખ્યાત છે.

પણ, આજે અમે જે સાઉથ ઇન્ડિય હિરોઇનોના ફોટો તમને બતાવાના છીએ તે જોયા પછી તમે એમ તો નહીં જ કહો કે "યેલો યેલો ડર્ટી ફેલો" વધુમાં આ ફોટો જોઇને તમને પીળા રંગથી પ્રેમ થઇ જાય તો નવાઇ નહીં.

કારણ કે આ તમામ ફોટોમાં સાઉન ઇન્ડિયાના જાણીતી અભિનેત્રીઓએ પીળા રંગના કપડાં પહેર્યા છે અને આ રંગે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા છે. તો પછી જુઓ ફોટો સ્લાઇડર...

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટીનું આ યેલો રેડ કોમ્બીનેશન અને આ હોટ હોટ અદાઓ આ ફોટોને બનાવી દે છે સિઝલીંગ હોટ.

તપસી પન્નુ

તપસી પન્નુ

યેલો સાડી અને સેક્સી ડાયમંડ કમરબંધમાં તપસી પન્નીની કાયા સોનાની જેમ ચમકી ઉઠી છે

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની

લાઇટ યેલો અને ઓરેન્જ કલરની આ સાડી હંસિકાના ગૌરા ગૌરા વાનને નીખારી રહ્યો છે.

તમન્ના ભાટ્ટિયા

તમન્ના ભાટ્ટિયા

તમન્નાને સાઉથમાં બધા "મિલ્કી" કહે છે ત્યારે હળદળી રંગની સાડીમાં તમન્ના લાગે છે નેચરલી બ્યૂટિફૂલ

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

આ ગૌરકી છોકરી પર પીળો રંગ થઇ રહ્યો એકદમ શૂટ.

સમન્થા

સમન્થા

યેલો સાડીમાં સમન્થા લાગી રહી છે બ્યૂટિફૂલ. આ સુંદરીની સુંદરતાને પીળો રંગ આપી રહ્યો છે ઉઠાવ.

મમતા મોહનદાસ

મમતા મોહનદાસ

આ બ્યૂટિફૂલ સાઉથ એક્ટ્રેસ મમતા મોહનદાસ પર પીળી સાડી લાગી રહી છે "સોને પર સુહાગા"

નયનતારા

નયનતારા

ડાર્ક લૂક અને શાર્પ ફિચરવાળી નયનતારા પર આ ડાર્ક યેલો રંગની સાડી લાગી રહી છે સુપર હોટ.

અક્શા

અક્શા

પીળા રંગમાં ચમકતી સાઉથ હિરોઇનોની સોનારી કાયા

ભાવના

ભાવના

યેલો યેલો યમ્મી યેલોમાં સાઉથ સીરીન

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

હળદળીઓ પીળો રંગ ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. જો કે અંગ્રેજી ભાષામાં પીળા રંગ માટે "યેલો યેલો ડર્ટી ફેલો" જેવી રાઇમ પણ પ્રખ્યાત છે.

મધુ શાલિની

મધુ શાલિની

પીળા રંગમાં ચમકતી સાઉથ હિરોઇનોની સોનારી કાયા

મેઘના

મેઘના

યેલો યેલો યમ્મી યેલોમાં સાઉથ સીરીન

પૂજા ગાંધી

પૂજા ગાંધી

પીળા રંગમાં ચમકતી સાઉથ હિરોઇનોની સોનારી કાયા

રાધિકા પંડિત

રાધિકા પંડિત

યેલો યેલો યમ્મી યેલોમાં સાઉથ સીરીન

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ

હળદળીઓ પીળો રંગ ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. જો કે અંગ્રેજી ભાષામાં પીળા રંગ માટે "યેલો યેલો ડર્ટી ફેલો" જેવી રાઇમ પણ પ્રખ્યાત છે.

સામ્રાજ્ઞી

સામ્રાજ્ઞી

સાઉન ઇન્ડિયાના જાણીતી અભિનેત્રીઓએ પીળા રંગના કપડાં પહેર્યા છે અને આ રંગે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા છે

સરન્યા મોહન

સરન્યા મોહન

યેલો યેલો યમ્મી યેલોમાં સાઉથ સીરીન

શ્રદ્ધા આર્ય

શ્રદ્ધા આર્ય

પીળા રંગમાં ચમકતી સાઉથ હિરોઇનોની સોનારી કાયા

શ્રિયા શરણ

શ્રિયા શરણ

શ્રિયા પર લાગે છે કોઇ પણ કલર બ્યૂટિફૂલ ત્યારે જ તો શ્રિયાની સોનેરી કાળા ચમકી રહી છે આ પીળા રંગમાં

સુલગ્ન પાણિગ્રહ

સુલગ્ન પાણિગ્રહ

આ સુંદરીની સુંદરતાને પીળો રંગ આપી રહ્યો છે ઉઠાવ.

English summary
South Indian Actresses And Their Yellow Attires
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X