ધ્રાંગધ્રા પાસે પોલીસ જીપનો અકસ્માત, 1 જવાનનું મોત

સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાં હળવદ પાસે પોલીસ જીપનો એક ડમ્પર સાથે રાત્રે અકસ્માત થયો હતો...

Subscribe to Oneindia News

સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાં હળવદ પાસે પોલીસ જીપનો એક ડમ્પર સાથે રાત્રે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત નીપજ્યું છે જ્યારે અન્યને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

accident

English summary
accident of police jeep in dhangadhra, gujarat, jawan dead
Please Wait while comments are loading...