જુઓ Live ચોરી: અમદાવાદમાં વૃદ્ધાની ચેઇન કેવી રીતે ચોરાઇ

અમદાવાદમાં ચેઇન ચોરો બનાવી રહ્યા છે વૃદ્ધ લોકોને ટાર્ગેટ, જુઓ આ વીડિયોમાં કેવી રીતે આનંદ નગરના વૃદ્ધાનો સોનાનો દોરો એક યુવક ચોરી રહ્યો છે.

Subscribe to Oneindia News

અમદાવાદમાં ભર દિવસે એક વૃદ્ધાની સોનાની ચેઇન ચોરવામાં આવી છે. અમદાવાદના આણંદ નગરમાં 19 એપ્રિલના રોજ આ ઘટના બની હતી. ગત બુધવારે એક વૃદ્ધ દંપતી જ્યારે પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે એક યુવકે ખુબ જ ચાલકી સાથે પાછળ આવી વૃદ્ધાની ચેન ચોરી ભાગી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

chain chori

આ વીડિયોમાં સ્પષ્ટ પણ દેખાય છે કે કેવી રીતે એક વૃદ્ધ દંપતી ચાલીને પોતાના ઘર તરફ પાછા જઇ રહ્યા છે. ત્યારે જ એક યુવક પાછળથી આવી છે. સાથે જ મેન રોડ પર એક અન્ય યુવક બાઇક લઇને તૈયાર ઊભો રહે છે. જેવું તે યુવકને લાગે છે કે બાઇક રેડી છે તે તરત જ બાનો દોરા ઝંટવી છે. વૃદ્ધા કંઇ કરે તે પહેલા યુવક ચેઇન ચોરી ભાગી છૂટે છે. ત્યારે જુઓ આ ઘટના આ વીડિયોમાં....

English summary
Ahmedabad : See here live video of chain snatching at Anand Nagar.
Please Wait while comments are loading...