For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET પરીક્ષામાં મામલે હાઇકોર્ટમાં અરજન્ટ પીટિશન દાખલ

NEET અંગે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર અલગ-અલગ પુછાતા હાઈકોર્ટમાં અરજન્ટ પીટિશન

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : મળતી માહિતી મુજબ નેશનલ એલીજીબલ કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે એક જ કોમન મેરીટ લિસ્ટ બને અને દેશના તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે એ માટે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાય છે.

high court

તો પછી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર અલગ પુછાયું, ગુજરાતી માધ્યમનું પેપર અઘરું હતું. તેવું કેમ છે? વિદ્યાર્થીઓને સમાન તકની વાતનો છેદ ઉડ્યો છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. જે માટે ન્યાયની માંગણી લઇને અરજી કરવામાં આવી છે. વધુમાં હાઇકોર્ટ પાસે આ મામલે હસ્તક્ષેપની માંગ કરતાં આગામી 26 મેના રોજ અરજન્ટ હિયરિંગ માટે હાઇકોર્ટે અરજદારોને છૂટ આપી છે. ધોરણ ૧૨ પછી મેડીકલ અને ડેન્ટલ પ્રવેશ માટે આ વર્ષથી ગુજરાતમાં પણ NEETના આધારે પ્રવેશ મળશે.

English summary
For NEET Exam the petition is filed in the High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X