For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 નવેમ્બર: નવેમ્બર માસ પણ અધડો વીતી ગયો પરંતુ શિયાળાનો કોઇ નામો નીશાન નથી, પરંતુ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની ઘટના ઘટી રહી છે. આજે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં સમી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને તેની સાથે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા સાથે ઠેરઠેર વરસાદી ઝાપટા શરૂ થઇ ગયા હતા. અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં તો ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત અમદાવાદના ઇસનપુર, મણિનગર, હાટકેશ્વર, લાલદરવાજા, શાહીબાગ, વાડજ, સેટેલાઇટ વગેરે વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત રાજકોટ, ધંધૂકા, અમરેલીના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું હોવાનું મનાય છે.

અમદાવાદ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને જુઓ તસવીરોમાં...
તસવીરો: રોહિણી પરમાર, સુનિલ શિંદે

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં કમોસમી વરસાદની તસવીરી ઝલક...

English summary
Heavy rain in Ahmedabad, Rajkot And Amreli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X